જોગવડમાં જમાવટ: અંબાણીઓની ઉદારતા

  • February 29, 2024 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનંત અંબાણી-રાધીકા મર્ચન્ટના લગ્નની ત્રણ દિવસ ચાલનારી ભપકાદાર અને ઐતિહાસિક પ્રિ-વેડીંગ સેરેમની પૂર્વે ગઇકાલે જોગવડ ખાતે ભારે જમાવટ થઇ હતી અને અંબાણી પરિવારની ઉદારતાના લોકોએ નરી આંખે દર્શન કર્યા હતાં, વાજતે-ગાજતે સમારંભ સ્થળે પ્રવેશ અપાયો હતો, પુત્રવધુ રાધીકાને લઇને મુકેશ અંબાણી આવ્યા હતાં, આ સમયે ધનરાજ નથવાણી એમની સાથે હતાં, સામીયાણાની બહાર અનંત-રાધીકાના લગ્નનું બેનર લગાવાયું હતું, પ્રવેશદ્વાર પર અંબાણી પરીવારનું ધુમ ધડાકાભેર સ્વાગત કરાયું હતું અને ગ્રીન કારપેટ પર જમણવાર યોજાયો હતો જે જોગવડ માટે ઇતિહાસ બની રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application