નયારા એનર્જીના સહયોગથી યોજાયેલી મોકડ્રિલમાં નરારા નજીક આવેલી ઇંધણ પાઇપલાઇનમાં સમારકામ કામગીરી દરમિયાન આગ અને ત્યારબાદ વિસ્ફોટ થવો અને તેમાં ત્રણ કર્મચારીને ઇજા થયાની ઘટનાને આકાર આપવામાં આવ્યો હતો.
જેમાં અલગ અલગ કંપની અને વિભાગમાંથી ઓબઝર્વર તરીકે જોડાયેલા અધિકારીઓએ મોકડ્રિલ દરમિયાન કરાયેલી ત્વરિત કામગીરીની નોંધ લઇ તે અંગે સૌને અવગત કરાવ્યા હતા. ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે સાવચેતી માટે સૌ કોઈએ સાથે મળીને તેમાં કઈ રીતે શ્રેષ્ઠ બચાવ કાર્ય કરી શકાય તેની માહિતીની આપ-લે કરી હતી.
મોકડ્રિલમાં નાયબ કલેક્ટર રિધ્ધિ રાજ્યગુરુ,ખંભાળિયા મામલતદાર વિક્રમ વરુ, મામલતદાર વિશાલ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ વિભાગ, વન વિભાગ, ફેક્ટરી ઇન્સ્પેક્શન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ સહિતના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહી મોકડ્રિલનું નિરીક્ષણ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech