દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને મળી મોટી સફળતા, કરોડોની કિંમતનું ચરસ મળી આવ્યું

  • June 10, 2024 11:02 AM 

દેવભૂમિ દ્વારકા બ્રેકિંગ..

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને મળી મોટી સફળતા કરોડની કિંમતનું ચરસ મળી આવ્યું..


16 કરોડ બે લાખ ૬૫ હજારનું ડ્રગ્સ દ્વારકા પોલીસને મળી આવ્યું
​​​​​​​

દ્વારકાના દરીયાકાંઠા વિસ્તારમાંથી મોડીરાત્રે કરોડોની કિંમતના ચરસના પેકેટ જિલ્લા SOG પોલીસને મળી આવ્યા..

વરવાળા નજીક સમુદ્ર કાંઠા વિસ્તારમાંથી અંદાજે 10,12, કરોડનીની કિંમતના બિનવારસુ ચરસના પેકેટ જિલ્લા SOG ને મળી આવ્યા..

જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જિલ્લા SOG ને મળી મોટી સફળતા..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application