ગુજરાતના ર6 શહેરના પાણીના તળ એટલા પ્રદૂષિત થઇ ગયા છે કે, ધીમે ધીમે પાણી પીવાલાયક રહેશે નહીં, એવો અહેવાલ તાજેતરમાં જ પ્રસિઘ્ધ થયો હતો, જો કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આંખો બંધ કરીને બેઠું હોય એવી પ્રતિતિ થાય છે, આ તસ્વીર જુઓ.. કેવી રીતે રંગમતી-નાગમતી નદીમાં કેમીકલયુક્ત છોડવામાં આવ્યું છે, જેનાથી ફીણના જાણે પૂર આવ્યા હોય, એવી સ્થિતિ જોવા મળી રહી છે. નદી પ્રદૂષિત થશે તો આ પાણી તળ ઉતરશે અને વધુને વધુ તળ ખરાબ થશે, આ ઉપરાંત જો ખેતરો તરફ પાણી જાય તો પાકને પણ નુકશાન થાય એવી ભીતિ છે ત્યારે રંગમતી નદીમાં આ રીતે કોણ કેમીકલવાળું પાણી છોડી રહ્યું છે તેની સામે તપાસ કરીને કડક પગલા લેવા જોઇએ...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationહાલારના સાગર કિનારા વિસ્તારમાં પણ સિઝફાયર પૂર્ણ થવાના સંદર્ભે તંત્ર એલર્ટ
May 19, 2025 10:12 AMહાલારમાં બફારા વચ્ચે તાપમાન ૩૬ ડીગ્રી
May 19, 2025 10:03 AMગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech