ર૪ નવદંપતિઓ લગ્નગ્રંથીની જોડાયા: સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓનું ભવ્ય સન્માન
ધ્રોલના ખારવા ગામ ખાતે શ્રી મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આહિર સમાજ સેવા સમિતિ ૧૦મા સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૪ નવદંપતિઓ સપ્તપદીના સાત ફેરા ફરીને લગ્ન ગ્રંથી જોડાયા હતા શ્રી મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આહિર સમાજ સેવા સમિતિ (ધ્રોલ) દ્વારા ધ્રોલ પંથકના હમાપર રોડ પર આવેલ ગામ મુકામે ૧૦માં સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં હતુ આ સમૂહલગ્નોત્સવ દર વર્ષ ની જેમ વસંત પંચમીના શુભ દિવસ પર યોજવામાં આવે છે.
જેમાં ૨૪ નવયુગલો લગ્નના તાંતણે બંધાય પ્રભુતામાં પગલાં પાડયા આયોજનમાં ૧૦ હજારથી વધુ જ્ઞાતિબંધુઓએ લાભ લીધો હતો અને આ સમૂહલગ્નોત્સવના ભોજનના દાતા સોમીબેન કનુભાઈ મકવાણા (અલીયાબાડા) વાળાનું પણ સન્માન કરાયું હતું મુરલીધર ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationએન્જિનિયરિંગ કંપનીમાં વીઆરએસ લેનાર ૬૨ શ્રમયોગીની રિકવરી અરજી રદ
May 05, 2025 03:07 PMવિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ ઈસ્ટનું 87.06 અને વેસ્ટનું 92.46 ટકા પરિણામ
May 05, 2025 03:05 PMરાજકોટમાં પાણીજન્ય રોગચાળો બેકાબુ; કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલ્ટીના ૧૭૬ કેસ
May 05, 2025 02:58 PMરિક્ષા ચાલકની લુખ્ખી દાદાગીરી: હોર્ન વગાડતા એસ.ટી.ડ્રાઈવર-કંડકટર ઉપર છરી-ધોકાથી હુમલો
May 05, 2025 02:51 PMએસટીના નિવૃત કંડક્ટરની નવા પગાર ફિક્સેશનની અરજી લેબરકોર્ટે ફગાવી
May 05, 2025 02:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech