દ્વારકાધીશના જગતમંદિરમાં ઠાકોરજીને ઉનાળાની ગરમીથી આરક્ષણ માટે પુષ્પશૃંગાર કરાય છે. ત્યારે ગઈકાલે વૈશાખ પૂર્ણિમાના અવસરે ગ્રીષ્મકાલીન ઋતુમાં ભગવાન યમુનાજીના ઘાટ ઉપર તેમના બાળસખા સાથે બાળલીલા કરવા જતા અને ઘાટ ઉપર બેસીને ઠાકોરજી તેમના બાલસખા સાથે ઠંડક પ્રદાન કરતા ભોગને આરોગતા તેવા ભાવ વ્યકત કરતા દર્શન સાથે શ્રીજીને વિતિધ પુષ્પકલીથી દિવ્ય પુષ્પશુંગાર મનોરથ યોજવામાં આવેલ. જગતમંદિરના વારાદાર પ્રણવ પુજારી, હાર્દિક પુજારી તથા સેવકો દ્વારા કાળિયા ઠાકોરને પુષ્પોથી પરિતૃપ્ત કરતા દર્શનની ઝાંખી નિહાળી ભાવિકો ભારે ભાવવિભોર થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદર પોલીસ સાઇબર ક્રાઇમના ગુનામાં હિરલબા જાડેજાની કરશે પૂછપરછ
May 16, 2025 04:50 PMપોરબંદરમાં અદાણી ગેસની પાઇપલાઇનથી રોડને થયો ગેસ!
May 16, 2025 04:48 PMશ્રી હરિમંદિરના શિખરે સુર્યોદય
May 16, 2025 04:47 PMસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાત અગ્રેસર:૩.૩૬ લાખ સોલાર પેનલ પ્રસ્થાપિત થઈ
May 16, 2025 04:45 PMહળવદ માં આવકના, જાતિના, સહિતના દાખલા માટે વહેલી સવારથી જ લાંબી કતારો..
May 16, 2025 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech