ભાવનગર મહાપાલીકા દ્વારા પખવાડીક ઝુંબેશ અભિયાનના આજની થીમ પક્ષારિટક કચરાના નિકાલ માટે પ્લોગિંગ અને પ્લાસ્ટિક ખુલ્લામાં ન નાખવા તેમજ લેન્ડફીલ સાઇટ પર જતુ અટકાવવા બાબતે શપથ અંતર્ગત આવનગર મહાનગરપાલિકા ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તા.૨૨-૦૫ ના રોજ શહેરના કલ્યાણ નગર આવાસ યોજના પારસે ફુલસર, રામાપીર મંદિર-કુંભારવાડા, ભોડિયા મહાદેવ મંદિર પાસે, લીમડી વાળી સડા વેજીટેબલ માર્કર, બોડી ચેર, વિસ્કોર પસ રસ્ટેન્ડ, જોગર્સ પાર્ક -૩ જવાહર મેદાન પાસે. તેમજ સરદાર બાગ ગાર્ડન, મહારાજા તખ્તેસ્વર હોક્ષ થાપનાથ મહાદેવ મંદિર ખોરતળાય, મેઘડી માતા નું મંદિર, પ્રભારામ ચોક સિંધુ નવર, સરદારનગર સર્કલ, શિવાજી ચાંલ મ્યુ કોવેક્સ અને જોગર્સ પાર્ક ખાતે જનભાગીદારીથી પ્લાસ્ટીક કચરાના નિકાલ માટેની પ્લોગીંગ ફાઈલ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેમા કુલ ૪૦૭ સફાઈ કામદારો અને ૨૮૧ શહેરીજનો જોડાયા હતા.
આ દરમ્યાન અંદાજીત કુલ ૧૫૫ કિલોગ્રામ પ્લાસ્ટીક કચરી એકત્ર કરીને તેનો નિકાલ કરવામાં આવેલ અને હાજર સહેશ તમામ શહેરીજનો પાસે પ્રતિબંધીત પ્લાસ્ટીક નહી ઉપયોગ કરવા માટેના સપથ લેવડાવામાં આવેલ તેમજ આ અભિયાન અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા સ્થળોએ ચકાસણી કરતા ડસ્ટબીન ન હોવા બાબતે ૧૧ આસામીઓ દંડીત કરીને તેઓની પાસે મુલ રૂ.૧૨,૧૫૦ તથા જાહેરમાં ગંદકી કરવા સખય ૩૮ આસામીઓને દેડીત કરીને કુલ રૂપીયા ૨૨.૪૦૦ વસુલવામાં આવેલ જ્યારે પ્રતિબંધીત પપ્લાસ્ટીક સબબ ૨૧ આસામીઓને દંડીત કરીને કુલ રૂપીયા ૯.૩૦૦ દંડ વસુલીને અંદાજીત ૧૧.૨ કિલોગ્રામ જપ્ત કરવામાં આવેલ. કુલ ૧૧૦ આસામીઓ પાસેથી કુલ રૂપીયા ૪૩,૮૫૦ ના દંડની વસુવાત કરવામાં આવેલ આમ, મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરને સ્વચ્છ-સુંદર-ચીયામણું બનાવવા માટે તમામ નાગરીકો સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર
May 23, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech