જાયન્ટ્સ ગ્રુપ ઓફ ખંભાળિયાની શુભેચ્છા મુલાકાત તાજેતરમાં જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના પ્રમુખ મુકેશભાઈ પાઠક, સેક્રેટરી જયેશભાઈ ગોપીયાણી, યુવા ભાગવતાચાર્ય શાસ્ત્રીજી વિરલભાઈ નાકર યુનિટ ઓફિસરે લીધી હતી.
આ તકે ખંભાળિયા ગ્રુપના સિનિયર ઓફિસર તથા ફેડ. ઓફિસર સંદિપભાઈ ખેતિયા, ગ્રુપ પ્રમુખ હેલીબેન સંદિપભાઈ ખેતિયા તથા ગ્રુપના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મુકેશભાઈ પાઠકને દ્વારકાધીશના ઉપરણાથી સન્માનિત કર્યા હતા. જેમાં પૂર્વ પ્રમુખ ઈલાબેન, ફાતીમાબેન વિગેરે સાથે જાયન્ટ્સના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વર્તમાન સમયમાં ઉપયોગી કયા કયા પ્રોજેક્ટ કરી શકાય તથા આગામી ફેડ.ની ઇવેન્ટમાં ગ્રુપનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તથા જાયન્ટ્સ ગ્રુપનો દેવભૂમિ દ્વારકામાં વિકાસ વિસ્તાર વધારવા વિગેરે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMPF માંથી ક્યારે અને કેટલા પૈસા કાઢી શકાય? જાણો EPFO ના નવા નિયમો
June 15, 2025 09:16 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech