પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના નિવાસસ્થાન સુધી શ્રદ્ધાંજલિ યાત્રા નીકળી રહી છે. જેમાં રસ્તાઓ પર લોકોના ટોળેટોળા અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા છે. ત્યારે મહિલાઓ પણ પોતાના આંસુ રોકી શકી નહીં અને ચોધાર આંસુએ રડતી નજરે પડી હતી. મહિલાઓએ અંતિમ દર્શન કરી વિજયભાઈના પાર્થિવ દેહને સલામી આપી હતી. આ દૃશ્યો ભાવુક કરી દે તેવા હતા. વિજયભાઈની શ્રદ્ધાંજલિ યાત્રાના દૃશ્યો ડ્રોન કેમેરામાં પણ કેદ થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech