રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને ધન્વંતરી જયંતિના ઉપલક્ષમાં ધનતેરસના શુભ દિવસે સરદાર પટેલ ચોક રણજીતનગર ખાતે આરોગ્ય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત જામનગર તથા રણજીતનગર વેપારી એસો.ના સંયુક્ત ઉપક્રમે ભગવાન શ્રી ધન્વંતરીજીના ભવ્ય પૂજનનું આયોજન કરાયું હતું, જેમાં સ્તવનના સમુહ ગાન સાથે દિપ પ્રજ્જવલિત કરી પુષ્પ અર્પણ તથા પ્રસાદ વિતરણ કરાયું હતું. જેમાં સર્વ સન્તુ નિરામયા મંગલ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબગસરા એસટી બસ સ્ટેન્ડનું નામ રામ ભરોશે રાખો: ચેમ્બર ઓફ કોમર્સ
May 23, 2025 11:17 AMગોંડલ મિનિ વાવાઝોડા સાથે તોફાની પોણો ઈંચ વરસાદ,જામજોધપુર પંથકમાં એક ઈંચ
May 23, 2025 11:16 AMખંભાળિયામાં આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા ધર્મોત્સવ સંપન્ન
May 23, 2025 11:11 AMચોટીલા પંથકમાં વાવાઝોડા જેવી સ્થિતિ
May 23, 2025 11:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech