ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

  • August 17, 2026 10:36 AM 

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

સ્વાતંત્ર્ય દિવસ ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા શહેર ભાજપ કાર્યાલય જામનગર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. 

આ કાર્યકેમમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશ કાનાણી, મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટે. કમિટી. ચેરમેન ધીરેન મોનાણી, સાસ્ક પક્ષ નેતા અમરભાઇ મોદી, ડે મેયર રાકેશભાઈ ડેર, દંડક પ્રવિણાબેન રૂપળીયા સહિત, શહેર સંગઠન, વોર્ડના પ્રભારીઓ, વોર્ડના પ્રમુખ - મહામંત્રીઓ, તમામ મોરચાના પ્રમુખ - મહામંત્રીઓ, તમામ ચૂંટાયેલા કોર્પોરેટરઓ, પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્યો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application