જામનગર: જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
હાઈવે પર હેલ્મેટ ડ્રાઈવ યોજવા, વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ લાવવા અને માર્ગીય સુવિધાઓ સુધારવા કલેક્ટર દ્વારા નિર્દેશો અપાયા
જામનગર તા.૨૫, જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે હાઈવે પર વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હેલ્મેટ પહેરવા અંગે વ્યાપક જનજાગૃતિ સેમિનારો યોજવા અને હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરવા સૂચન કર્યું હતું.સાથોસાથ નાની વયથી જ બાળકો વાહન વ્યવહાર અને ટ્રાફિકના નિયમોથી માહિતગાર થાય તે માટે શાળાઓમાં સઘન પ્રચાર-પ્રસાર કરવા જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: રિલાયન્સ દ્વારા સેતાલુસ ગામે આધુનિક ગૌશાળા બનશે: ભૂમિપૂજન કરાયું
August 25, 2026 07:00 PMજામનગર: જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
August 25, 2026 06:41 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
