જામનગર: લાલપુરના શ્રી વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલમાં ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો: NSS ના ૧૪ સ્વયંસેવકો બન્યા 'નિ-ક્ષય મિત્ર'
દેશને ટીબી મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત યુવાઓમાં આરોગ્ય જાગૃતિ લાવવા અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા અનોખી પહેલ
જામનગર તા.૧૭, લાલપુર તાલુકાની શ્રી વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલ શાળા ખાતે નેશનલ સર્વિસ સ્કીમ-એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓ માટે ટીબી રોગ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશને ટીબી મુક્ત કરવાના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના ૧૪ NSS સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક આગળ આવી ટીબી દર્દીઓની સહાય માટે 'નિ-ક્ષય મિત્ર' તરીકે નોંધણી કરાવી સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદર વનવિભાગ દ્વારા એક જ દિવસમાં બે મગરનું રેસ્કયુ
August 24, 2026 01:25 PMAAPના ધારાસભ્ય ચૈતર વસાવાને ઝટકો, ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી ફગાવી; જાણો શું છે સમગ્ર મામલો
August 24, 2026 01:22 PMજામનગર: જોગવડમાં ટાયરમાં પથ્થર રાખવા જતા ટ્રક ફરી વળતા યુવાનનું મૃત્યુ
August 24, 2026 01:21 PMમુરઝાતી મોલાત, હાલારમાં ૧૫ દી માં વરસાદ નહીં તો પાક નિષ્ફળની ભીતિ.!
August 24, 2026 01:14 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
