પોરબંદર નજીકના રાણાવાવ ગામે એક મકાનમાંથી પોલીસે ૬૦ બોટલદા કબ્જે કર્યો હતો અને માલ રાખનાર શખ્શની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે રાણાવાવના સ્ટેશન પ્લોટમાં પાણીના ટાંકા પાસે રહેતો સંજય દિલીપ શિયાળ વિદેશી દાનો ધંધો કરી રહ્યો છે અને તેના મકાનમાં મોટી માત્રામાં દા ઉતાર્યો છે તેવી બાતમી મળતા રાણાવાવ પોલીસે દરોડો પાડયો હતો.સંજય શિયાળ હાજર મળી આવ્યો ન હતો પરંતુ તેના મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની ૪૨,૯૩૬ ની કિંમતની ૬૦ બોટલ દાની મળી આવી હતી જેથી સંજય સામે પ્રોહીબીશનનો ગુન્હો નોંધીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન. તળાવીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જે. દાસા, વાય.એસ.વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ સરમણ દેવાયતભાઇ, સંજયવાલાભાઇ, જયમલ સામતભાઇ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ દ્વારા કરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech