રાજકોટ શહેરની ભાગોળે આવેલા નવાગામ (આણંદપર)થી કલર કામ કરતા શખસને બી ડીવીઝન પોલીસની ટીમે ૧૬૫ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસે દારુની બોટલ, બાઈક, મોબાઈલ મળી કુલ રૂા. ૧.૫૪ લાખનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ શખસને દસ સખ્યાલ કરનારને ઝડપી લેવા તપાસ હાથ ઘરી છે. દારૂના દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, શહેરમાં દારૂ જૂગારની ગેરકાયદે પ્રવૃતિને નેસ્તનાબુદ કરવાની સૂચનાને પગલે બી ડીવીઝન પોલીસ
મવકના પીઆઈ જી.આર. ચૌહાણના ધડુક, માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ સુખદેવભાઈ દાંતી, નિરલભાઈ જગમાલભાઈ જાદવ સહિતની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે, નવાગામ (આણંદપર) આવાસના કવાર્ટર પાછળ જાહેર રસ્તા ઉપર એક શખસ સફેદ કલરના એક્ટિવા સ્કૂટરમાં આગળના ભાગે પુઠાના બોકસમાં વિદેશી દારૂનો જગ્યો છુપાવી ઉભેલ છે. જે હકીકત મળતાની સાથે જ બી ડીવીઝન પોલીસની ટીમે નવાગામ (આણંદપર) આવાસ ક્વાર્ટરે પાછળ દરોડો પાડતા એક શખસ એક્ટિવા સાથે મળી આવ્યો હતો. પોલીસે આ શખસની પુછતાછ કરતા તેણે પોતાનું નામ રાહુલ વલ્લભભાઈ (ઉ.વ.૨૬, ધંધો-કલર કામ, રહે.ગોકુલપાર્ક મેઈન રોડ, પીઠડઆઈ શેરી પાસે, માંડા ડુંગર, આજીડેમ ચોકડી, રાજકોટ) જણાવ્યું હતું. બાદમાં રાહુલ ડાભીના એકટિવાના આગળના ભાગે રહેલ પુઠાના બોકસની તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની શરાબની સ્વ. ૪૯,૫૦૦ની કિંમતની ૧૬૫ બોટલ મળી આવી હતી. જેવી બી ડીવીઝન પોલીસની ટીમે દારૂ, સ્કુટર, મોબાઈલ મળી ફુલ સા. હતો. ૧,૫૪,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો પોલીસની પ્રાથમિક તપાસમાં રાહુલ ડાભીને નવાગામનો શખસ દારૂ આપી ગયો હતો. અને રાહુલ પોતે છુટકમાં દારૂનો વેપલો કરતો હતો. જેથી હવે પોલીસની ટીમે નવાગામના શખસની શોઘખોળ શરૂ કરી છે.