પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની રાહબરીમાં ટ્રાફિક એસીપી વી.જી.પટેલ, આરટીઓ કેતન ખપેડ, એમ.ટી. વિભાગ પીએસઆઇ આર.એસ.ભટ્ટ તેમજ ટ્રાફિક શાખાના અધિકારી- કર્મચારીઓ દ્વારા શહેરી વિસ્તારમાં કંપનીના માન્ય સાયલેન્સરની જગ્યાએ અનઅધિક્રુત રીતે વધુ ધ્વનિ પ્રદુષણ ફેલાવતા અને લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડતા મોડીફાઇડ સાયલેન્સર ફિટ કરેલ હોય જેનો ઉપયોગ નીતિગત તેમજ કાનૂની દ્રષ્ટ્રીએ દંડનીય છે.
આ બાબતે કાર્યવાહી માટે આવા મોટર સાયકલ- બુલેટ ચાલકો વિરુધ્ધ શહેરી વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું, જે ડ્રાઇવ દરમિયાન અનઅધિકૃત રીતે ફિટ કરવામાં આવેલ કુલ ૧૨૪ મોડીફાઇડ સાયલેન્સર કબજે લેવામાં આવ્યા હતાં. જે મોડીફાઇડ સાયલેન્સરનો આજરોજ પોલીસ હેડકવાર્ટર ખાતે રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબે તબક્કામાં થશે વસ્તી ગણતરી, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું
June 16, 2025 03:08 PMભક્તિનગર સર્કલ પાસે ગીતાંજલી હોલમાં જુગાર રમતા બે મહિલા સહિત ૯ ઝડપાયા
June 16, 2025 03:07 PMરેલવેમાં ઓનલાઇન તત્કાલ ટિકિટ માટે 'આધાર' સહિતના નવા નિયમો
June 16, 2025 03:05 PMબનારસ, ગૌહાટી, કામખ્યા એક્સપ્રેસ ટ્રેન આગ્રાફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશને ઉભી રહેશે
June 16, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech