શહેરના ખેડૂતવાસ વિસ્તારમાંથી ઘોઘા રોડ પોલીસે બાતમીના આધારે લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમી રહેલ એક કિન્નર અને ત્રણ મહિલાઓને ઝડપી લઈ રૂપિયા ૧૫, ૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પેટ્રોલિંગમાં રહેલી ઘોઘા રોડ પોલીસે બાતમીના આધારે શહેરના ખેડુતવાસ, મેલડીમાંની ધાર, હનુમાનજીના મંદિર પાસેની જાહેર ખુ લ્લી જગ્યામાં લાઈટના અંજવાળે
જુગાર રમી રહેલ હંસાબેન રાજુભાઈ રાઠોડ, (ઉ.વ.૫૦, રહે. ખેડુતવાસ હનુમાનજીના મંદિર પાસે ભાવનગર), ચંપાબેન કાંતીભાઈ વેગડ, (ઉ.વ.૪૨, રહે. બાથાભાઈનો ચોક, કુંભારવાડા ભાવનગર) અને નાનીબેન રવિભાઈ (વેગડ, ઉ.વ.૩૦, રહે. ખેડુતવાસ, મે લડીમાંની ધાર પાસે ભાવનગર) તેમજ કિન્નર નિકિતાકુંવર ક્રિષ્નાકુંવર પરમાર,(ઉ.વ.૩૫, રહે. ચિત્રા-સીદસર રોડ ફિલ્ટરની ટાંકી પા સે ભાવનગર)ને રોકડા રૂપિયા ૧૫,૩૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech