BREAKING NEWS

શાપરમાં મગજ ભમતા યુવકે ઉંદર મારવાનું ઝેરી બિસ્કિટ ખાધું

  • August 27, 2026 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શાપર વેરાવળમાં શાંતિધામમાં રહેતાં ઋત્‍વીક પ્રકાશભાઇ વાળા (ઉ.વ.૨૩) નો યુવક સાંજે સાતેક વાગ્યે ઉંદર મારવાનું ઝેરી બીસ્‍કીટ ખાઇ લેતા તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઋત્‍વીક બે ભાઇમાં મોટો અને કુંવારો છે. અને કારખાનામાં છુટક કામ કરે છે. તેના સગાના કહેવા મુજબ તે બે ત્રણ દિવસથી મગજ ભમતો હોવાનું રટણ કરતો હતો. ગત સાંજે ઘરમાં આવ્‍યો ત્‍યારે ઉબકા જેવું થતાં તેની પૂછતાં પોતે ઝેરી બીસ્‍કીટ ખાઇ ગયાનું કહેતાં સારવાર માટે ખસેડયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application