BREAKING NEWS

અભિનેતાઓઃ કાર્લ અર્બન, એડલિન સ્ટોલ્ફ, જૈસિકા મેકનામી, લુઈસ ટેન

  • May 07, 2026 10:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧. મોર્ટલ કોમ્બેટ-૨ (અંગ્રેજી) અભિનેતાઓઃ કાર્લ અર્બન, એડલિન સ્ટોલ્ફ, જૈસિકા મેકનામી, લુઈસ ટેન શૈલી: એક્શન, ફેન્ટસી, માર્શલ આર્ટ્સ વાર્તાઃ ૨૦૨૧ ની હિટ ફિલ્મ “મોર્ટલ કોમ્બેટ'' ની સિકવલ છે. વાર્તા પાછલી ફિલ્મ જ્યાંથી છોડી હતી ત્યાંથી શરૂ વાય છે. આ વખતે, જોની કેજ (કાર્લ અર્બન) મેદાનમાં ઉતરે છે. અર્થરિયલમના યોદ્ધાઓ ફરી એકવાર ક્રૂર ખલનાયક શાઓ કાન અને તેની સેના સાથે બ્રહ્માંડને ગ્રુપ્ત થવાથી બચાવવા માટે ટકરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application