BREAKING NEWS

જામનગર : રાજયસભાના સાંસદના સુપુત્રના લગ્નમાં અંબાણી પરિવારની હાજરી

  • November 27, 2025 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેરના ડાયરેકટર પરિમલભાઇ નથવાણીના સુપુત્ર ચિ. કરણ અને પુત્રવધુ બનેલા દ્વેતાના શુભલગ્ન નિમિત્તે મુંબઇ ખાતે નવદંપતિને સત્કારવા માટે ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો હતો તેમાં દેશની, ગુજરાતની અને જામનગરની અનેક દિગ્ગજ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.


 રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશભાઇ અંબાણી અને જામનગરને વનતારા જેવી ભેટ આપનારા રિલાયન્સના એકઝકયુટીવ અનંતભાઇ અંબાણી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને આશીર્વાદ પાઠવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application