આટકોટ ઘનશ્યામ નગરના રાજાને અન્નકોટ અર્પણ કરવામાં આવ્યો
આટકોટ ઘનશ્યામ નગરના રાજાને અન્નકોટ અર્પણ કરવામાં આવ્યો
September 21, 2026 09:51 AM
આટકોટ ઘનશ્યામનગર માં મહિલા મંડળ દ્વારા ગણપતિ ની આરાધના તથા પૂજા,અર્ચના કરવામાં આવે છે. જેમાં આજે ગણપતિ દાદા ને 151 થી વધુ વાનગી ના ભવ્ય અન્નકોટ અર્પણ કરવામાં આવેલ. જેનો સર્વે આજુ બાજુ વિસ્તારના લોકો દર્શન તથા પૂજા નો લાભ લઈ રહ્યા છે. મહીલા મંડળ દ્વારા દર વર્ષ ગણપતિ બાપ્પા ની સ્થાપના કરી દાદા નાં દર્શન આરતી નો લ્હાવો ભકતો લેછે.