જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા ના મેઘપર ગામ માં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટર ને પોલીસ ની એસ ઓ જી શાખા એ ઝડપી પાડ્યો હતો .અને તેના દવાખાના માં થી દવા વગેરે નો જથ્થો કબજે કર્યો હતો.
લાલપુર તાલુકાના મેઘપર ગામ ની પતરા માર્કેટ માં તબીબી ડીગ્રી નહી હોવા છતાં એક શખ્સ ડોક્ટર ની પ્રેક્ટિસ કરતો હોવા ની માહિતી નાં આધારે એસ ઓ જી પોલીસની ટુકડીએ દરોડો પાડ્યો હતો. અને મૂળ પશ્ચિમ બંગાળ ના અવીજીત અધીરભાઈ વિશ્વાસ ને ઝડપી પાડ્યો હતો. આકાશ લોકોને દવા અને ઇન્જેક્શન આપી સારવાર કરતો હોવાનું જણાવ્યું હતું જ્યારે તેની પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી મળી આવી ન હતી .આથી પોલીસે તેની અટકાયત કરી દવાખાનામાંથી બીપી માપવાનું મશીન,. સ્ટેતાથકોપ , દવા ની ગોળી ઓ વગેરે મળી રૂ.૩૬૯૬ ની કિંમત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને તેની સામે મેડિકલ પ્રેક્તિશનેર એક્ટ ની કલમ અન્વયે ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્વારા ટકોર
May 03, 2025 03:17 PMએપલ ફરી એકવાર વિશ્વની સૌથી મોટી ટેક કંપની બની
May 03, 2025 03:17 PMયાત્રાધામ માધવપુરમાં વહીવટીતંત્રએ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી
May 03, 2025 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech