જસદણમાં રાજાશાહી વખત તે રેલ્વે ચાલુ હતી આજે રેલવે સ્ટેશન અસામાજિક તત્વોનો અડો બની ગયો છે જસદણમાં કહેવાતા ત્રણ નેતાઓ પરસોતમ રૂપાલા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ ડોક્ટર ભરત બોઘરા આવા ત્રણ ઘુલનઘર નેતાઓ હોવા છતાં જસદણની એક રેલવે ચાલુ કરાવી શક્યા નથી લોકો રેલવે ચાલુ થવાના સપના જોઈ રહ્યા છે જસદણ તાલુકાના તેમજ વિછીયા તાલુકાના લોકો માં એવી ચર્ચાઓ થઈ રહી છે કે જસદણ તેમજ વિછીયા માં ત્રણ ત્રણ નેતા હોવા છતાં એક રેલવે ચાલુ કરાવી શક્યા નથી તેમજ તહેવાર સંસદ સભ્ય શ્રી પરસોતમ રૂપાલા ચૂંટણી જીતી ગયા પછી જસદણની મુલાકાતે આવતા પણ નથી તેમજ હાલ જસદણના ડોક્ટર ભરત બોઘરા ગામડે ગામડે લોકોને પડતી મુશ્કેલીઓ સાંભળવા માટે ગામડે ગામડે જઈ રહ્યા છે અને જસદણ તેમજ વિછીયા તાલુકાના લોકો ડોક્ટર ભરત બોઘરાને ફુલ હાર સ્વાગત કરીને આવકારી રહ્યા છે જસદણ વિંછીયા તાલુકામાં હવે કંઈક નવું જોવા મળશે પણ જસદણની રેલ્વે ચાલુ કરવાની એ કંઈ નેતાઓમાં ત્રેવડ નથી રાજાશાહી વખતે જે રેલ્વે ચાલુ હતી તે પણ વર્ષો થઈ ગયા બંધ થઈ ગઈ છે લોકો રેલવેની રાહ જોઈ જોઈને થાકી ગયા છે હવે હવે કંઈક નવું જ કરવાના મૂડમાં છે જસદણ અને વિછીયા તાલુકાના લોકો એવું જાણવા મળેલ છે જસદણ વિછીયા તાલુકાના લોકોની માંગ છે કે નેતાઓ વેલી તકે રેલવે ચાલુ કરાવે તેરી માંગ ઉઠી છે..