જામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે

  • May 19, 2025 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈટીઆઈ જામનગરમાં ચાલુ વર્ષ માટે આગામી તા.૩૦-૦૬-૦૨૫ સુધી ફોર્મ ભરી શકાશે. સંસ્થાના ચાલુ દિવસો દરમિયાન સંસ્થા ખાતે કાર્યરત હેલ્પ સેંટરમા વિના મુલ્યે ફોર્મ ભરી શકાશે.  


​​​​​​​જે તાલીમાર્થીઓ સંસ્થા ખાતે એડમિશન લેવા ઇચ્છુક હોય તેઓ ITIADMISSION.GUJARAT.GOV.IN પર ઓનલાઈન એડમિશન ફોર્મ પણ ભરી શકશે. તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરના આચાર્યશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application