BREAKING NEWS

સૌરાષ્ટ્રમાં હરિદ્વારી ત્રણ ટ્રેોે મંજૂરી

  • November 02, 2026 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રા રાજકોટ, જામગર, સુરેન્દ્રગર સહિતા વિસ્તારોે ર્તીધામો હરિદ્વાર- ઋષિકેશ સો વધુ સુવિધાજક રેલવે જોડાણ મળે તેવી લાંબા સમયી ચાલી આવતી માંગ હવે સાકાર ઇ રહી છે. જેમાં રેલ્વે બોર્ડ દ્વારા હરિદ્વાર માટે વેરાવળી (ં.14325) દ્વિ સાપ્તાહિક સોમ, ગુરુવારે અે ઓખાી (ં. 14327) શવિારે એમ રાજકોટ - સૌરાષ્ટ્રે હરિદ્વાર યાત્રા માટે ત્રણ ટ્રેોે મંજૂરી આી દેવામાં આવી છે.અત્રે યાદ રહે ગઈ તારીખ 17/ 08/ 2026ા આજકાલમાં



રાજકોટા સાંસદ ુરુષોત્તમ રૂાલાએ રેલવે મંત્રી અશ્વિી વૈષ્ણવ સમક્ષ કરેલી લેખિત મૌખિક રજૂઆતોે હકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાા અહેવાલો છાયા હતા. જેમાં રાજકોટ ભાજા આગેવા કશ્યભાઈ શુક્લ અે વેર્સ્ટ રેલવે મજદૂર સંઘા ઝોલ પ્રેસિડેન્ટ હિરેભાઈ મહેતાએ અમદાવાદ ખાતે ટ્રેોમાં યેલા તાજેતરા ફેરફારો અંગે સાંસદ ુરુષોત્તમ રૂાલાું ધ્યા દોર્યું હતું. તેમા દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓા આધારે સાંસદે રેલવે મંત્રાલય ઉરાંત શ્ચિમ રેલવેી વડી કચેરી અે સંબંધિત અધિકારીઓ સમક્ષ દરખાસ્તે આગળ ધાવી હતી.



આ બધા પ્રયાસોા ફળ સ્વરૂે રેલવે બોર્ડ દ્વારા ઓખાી હરિદ્વારી દર શવિારે ટ્રે ં. 14327 ઓખા હરિદ્વાર તેમજ વેરાવળી હરિદ્વારી ટ્રે ંબર 14325 દર સોમવાર અે ગુરુવારે મંજૂર કરવામાં આવી છે. આ ટ્રેો ઓખાી દર શવિારે સવારે 10.20 વાગ્યે ઉડીે તેમજ વેરાવળી દર સોમ અે ગુરુવારે સવારે 11.05 વાગ્યે ઉડશે. આ ત્રણેય ટ્રેો હરિદ્વારી બુધવાર, શવિાર અે રવિવારે વહેલી સવારે 4:00 વાગે સૌરાષ્ટ્રમાં આવવા રવાા શે.


વેરાવળી ઉડતી આ ટ્રે કેશોદ, જુાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ તેમજ ઓખાી ઉડતી આ ટ્રે દ્વારકા, ખંભાળિયા, જામગર, હાા, રાજકોટ ઉભી રહેશે. આ ઉરાંત આ ત્રણેય ટ્રેો ત્યારબાદ એક સરખા માર્ગે દોડતી હોય માર્ગમાં વાંકોર, સુરેન્દ્રગર, વિરમગામ, મહેસાણા, ાલુર, આબુરોડ, ડિંવારા, ફાલા, અજમેર, કિશગઢ, જયુર, અલવર, ખેરાલ, રેવાડી, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ સિટી, મુઝફરગર, રૂરકી વગેરે સ્ટેશોએ રોકાઇે હરિદ્વાર જશે. આ ટ્રેો ચાલુ કરવા રેલ મંત્રાલય દ્વારા લીલી ઝંડી આી દેવાઇ છે. આ માટે રાજકોટ, ભાવગર ડિવિઝ દ્વારા સ્ટાફ સહિતી જરૂરી વ્યવસ્ા ગોઠવાયા તારીખો જાહેર શે તેમ જણાવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application