સૂર્યમાં ફરી એકવાર સૌર વિસ્ફોટ થયો છે. જેનો વીડિયો નાસા એ શેર કર્યેા હતો. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ ચાલુ વર્ષ ૨૦૨૪ નો પ્રથમ સૌર વિસ્ફોટ હતો જેના લીધે આજે દુનિયાના ઘણા ભાગોમાં રેડિયો બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ હતી.આ વિસ્ફોટ ૯ ફેબ્રુઆરીએ સવારે ૮ વાગીને ૧૦ મિનિટે બની હતી પણ સારી વાત એ છે કે પૃથ્વી આ વિસ્ફોટની લપેટમાં આવતા બચી ગઇ હતી કેમ કે પૃથ્વી આ સૌર વાળાની સીધી ફાયરિંગ લાઈનમાં નહોતી પરંતુ આ સૌર વાળાને કારણે દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ એટલાન્ટિકમાં શોર્ટવેવ રેડિયો કમ્યુનિકેશન ઠપ થઇ ગયું હતું.
અહેવાલ અનુસાર આ સૌર વાળા સન સ્પોટ એઆર ૩૫૭૬ માં થયો હતો. આ સનસ્પોટ ૫ ફેબ્રુઆરીએ એમ કેટેગરીની સૌર વાળા અને પ્લામા વિસ્ફોટથી બન્યું હતું પણ ૮ ફેબ્રુઆરીએ આગળ નીકળી ગયું જેના લીધે પૃથ્વી આ સનસ્પોટની સીધી ફાયરિંગ લાઈનથી બહાર થઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech