જામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા રક્તદાન યજ્ઞમાં રપર નાગિરકોનું રક્તદાન

  • May 19, 2025 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયના પૂર્વ મંત્રી સ્વ.બાબુભાઈ લાલની પૂણ્યતિથિના દિવસે વર્ષ્ાોથી યોજાતા માનવ સેવાના યજ્ઞમાં આ વખતે પણ પ્રજાના પ્રતિનિધીઓ, રાજક્યિ અગ્રણીઓ, વેપાર - ઉધોગ ક્ષ્ોત્રના આગેવાનો, સામાજીક અગ્રણીઓ, ધારાશાસ્ત્રીઓ વિગેરેની ઉપસ્થિતી


જામનગર શહેરના પ્રતિષ્ઠિત પિરવારના ટ્રસ્ટો એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સ્વ.હિરદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ની પૂણ્યતિથી પ્રસંગે પરંપરાગત રીતે વર્ષ્ાોથી રક્તદાન યજ્ઞની માનવ સેવા પ્રવૃતિ નિયમીત રીતે કરવામાં આવે છે.


આ વર્ષ્ો ગત ગુ‚વારે શહેરમાં પંચેશ્ર્વર ટાવર પાસે મોદી લોહાણા મહાજનવાડી ખાતે આયોજન કરાયેલ રક્તદાન યજ્ઞમાં રપર નાગિરકોએ માનવ સેવાના યજ્ઞમાં સહભાગી બનીને રક્તદાન ર્ક્યું હતું. જો કે એ પછી પણ અનેક રક્તદાતાઓ આવ્યા હતાં પરંતુ સમય મર્યાદાના કારણે તેઓની ઈચ્છા પુરી નહીં કરી શક્વા બદલ આયોજક સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલે દિલગીરી વ્યક્ત કરી આભાર માન્યો હતો.


આ રક્તદાન યજ્ઞમાં શહેરના વિરષ્ઠ ધારાશાસ્ત્રી ભરતભાઈ સુખપિરયા તથા આયોજક સંસ્થાઓના મેનેજીંગ ટ્રસ્ટી  અશોકભાઈ લાલ અને ટ્રસ્ટી જીતુભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, જામનગર શહેર ભાજપ અધ્યક્ષ્ાા બીનાબેન કોઠારી, પૂર્વ સાંસદ ચેંશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, મનપા શાસક પક્ષ્ા નેતા આશીષ્ા જોશી, દંડક કેતન નાખવા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના મેનેજીંગ ડિરેકટર ધરમશીભાઈ ચનીયારા, ડાયરેકટરો પ્રવિણસિંહ ઝાલા, જીવણભાઈ કુંભરવડીયા, જામનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જામનગર કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઈ ડાંગર, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી (સાબુવાળા), ઉપપ્રમુખ ચેતનભાઈ માધવાણી, બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી પાર્થભાઈ પંડયા, વેપારી અગ્રણીઓ રમણીકભાઈ અકબરી, કિરીટભાઈ મહેતા, વજુભાઈ પાબારી, ભરતભાઈ મોદી (ભાટીયા),  તુલસીભાઈ ગજેરા, વિજયભાઈ શેઠ, સુધીરભાઈ વછરાજાની, શહેર ભાજપ પૂર્વ અધ્યક્ષ્ા અશોકભાઈ નંદા, પૂર્વ મેયર સનતભાઈ મહેતા, ક્ષ્ાત્રિય અગ્રણી નવલસિંહ જાડેજા (ફગાસ), કસ્ટમ અધિક્ષ્ાક (નિવૃત) રાજુભાઈ રાયઠઠ્ઠા, જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા, નોબત દૈનિકના દર્શકભાઈ માધવાણી, સમસ્ત હાલાર લોહાણા સમાજના ઉપપ્રમુખ અરવિંદભાઈ પાબારી, પ્રચાર-પ્રસાર મંત્રી પાર્થભાઈ સુખપિરયા અને વિનુભાઈ સોમૈયા, ભરતભાઈ મોટાણી, નિતીનભાઈ ગણાત્રા, મિતેશભાઈ પંચમતિયા, ભરતભાઈ દવે, કાનભાઈ આંબલીયા અને દિલીપભાઈ આહીરના હસ્તે દિપ પ્રાગ્ટય કરવામાં આવ્યું હતું.


શહેરમાં અનેકવિધ સેવાક્યિ પ્રવૃતિઓ કરતી સાથે સામાજીક - શૈક્ષ્ાણિક અને પર્યાવરણ ક્ષ્ોત્રે સતત કાર્યશીલ શ્રી હિરદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન આયોજીત આ માનવ સેવાના કાર્યમાં શહેરના મેયર વિનોદભાઈ ખીમસુર્યા, જીલ્લા સરકારી વકિલ જમનભાઈ ભંડેરી, ગોવા શિપ યાર્ડના ડાયરેકટર હસમુખભાઈ હિંડોચા,મનપાના વિપક્ષ્ાી નેતા ધવલ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તેમજ રાજક્યિ અગ્રણીઓ શહેર ભાજપ મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણભાઈ ભાટુ, ન.પ્રા.શિ.સમિતીના ચેરમેન પરસોતમભાઈ કકનાણી, ડીસ્ટ્રીકટ બેન્કના ડાયરેકટર મેરગભાઈ ચાવડા, શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ્ાો નિલેશભાઈ ઉદાણી, મુકેશભાઈ દાસાણી અને ઈન્ડીયન રેડકોર્સ સોસાયટી જામનગરના ચેરમેન ડો.અવિનાશભાઈ ભટ્ટ, શિક્ષ્ાણ સમિતિના પૂર્વ ચેરમેન ડો.મધુભાઈ ગોંડલીયા, ઉપરાંત વેપારી સંસ્થાઓ અને સામાજીક શહેરની વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ અને આગેવાનો જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્સિંહ જાડેજા, ધી સિડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશનના પ્રમુખ પરેશભાઈ મહેતા, લહેરીભાઈ રાયઠઠા, લોહાણા મહાજનના હોેદારો મનોજભાઈ અમલાણી, અનીલભાઈ ગોકાણી, રાજુભાઈ મારફતીયા, મધુભાઈ પાબારી, રમેશભાઈ ‚પારેલ, અને સમસ્ત હાલાર લોહાણા મહાજનના ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ (ઓખા), આર.એસ.એસ.ના ગિરીશભાઈ બુધ્ધદેવ, વ્રજલાલ પાઠક, તથા વેપારી અગ્રણીઓ ધી‚ભાઈ કારીયા, શ્રેણીકભાઈ મહેતા, અરવિંદભાઈ મહેતા, ધી‚ભાઈ પણસારા, અજયભાઈ સ્વાદીયા, ઓમપ્રકાશ દુદાણી, દિનેશભાઈ મારફતીયા, ભીખુભાઈ મોરઝરીયા અને કડીયા સમાજના પ્રમુખ નવીનભાઈ લાખાણી વગેરે પણ માનદસેવાના યજ્ઞમાં સાક્ષ્ાી બન્યા હતા.


આ ઉપરાંત શહેરના પ્રિન્ટ મીડીયા અને ઈલેકટ્રોનીક મીડીયાના પત્રકારો જેમાં આજકાલ દૈનિકના ન્યુઝ એડીટર તારીક ફારૂક ખાન (પપ્પુ ખાન), સાંજ સમાચારના નિવાસી તંત્રી ડોલરભાઈ રાવલ, જી.ટી.પી.એલ.ના જયેશભાઈ રૂપારેલીયા, લોક્વાત પિરવારના વિજયસિંહ ચૌહાણ, એ.બી.પી. અસ્મીતાના રવિભાઈ બુધ્ધદેવ, સંદેશ દૈનિકના જયદિપભાઈ પુરોહીત, ગુજરાત સમાચારના સંજયભાઈ આઈ. જાની, નોબત દૈનિકના પી.ડી.ત્રિવેદી, આજકાલ દૈનિકના હિરેનભાઈ ત્રિવેદી અને પારસભાઈ સાહોલીયા, અર્થાત ન્યુઝના જગતભાઈ રાવલ, સાંજ સમાચારના સંજયભાઈ એમ઼ જાની, નોબત પિરવારના નિરવભાઈ માધવાણી અને કિશોરભાઈ રાજાણી, જામનગર મોર્નીગ ન્યુઝના પાર્થ નથવાણી, પ્રજાનો સુરના રમેશભાઈ કટારમલ તેમજ શહેરના જુદા જુદા વોર્ડના કોર્પોરેટરો કેશુભાઈ માડમ, ધર્મરાજસિંહ જાડેજા, ગોપાલભાઈ સોરઠીયા, અરવિંદભાઈ સભાયા, હકાભાઈ ઝાલા, સુભાષ્ાભાઈ જોશી, પરાગભાઈ પટેલ, અલ્કાબા જાડેજા, પ્રભાબેન ગોરેચા, કુસુમબેન પંડયા, અમીતાબેન બંધીયા, તૃપ્તીબેન ખેતીયા, અલ્તાફભાઈ ખફી, અસલમભાઈ ખીલજી તેમજ પૂર્વ કોર્પોરેટરો મનસુખભાઈ ખાણધર, જયેશભાઈ લખીયર, આકાશભાઈ બારડ, રીટાબેન ઝીઝુંવાડીયા, આનંદભાઈ ગોહીલ, યુસુફભાઈ ખફી, સહારાબેન મક્વાણા, અકબર ખફી, ક્રિષ્નાબેન દવે, નટુભાઈ રાઠોડ, જવાહરભાઈ કેશરીયા તેમજ બાબુભાઈ ચાવડા, વિશાલભાઈ ત્યાગી, કે.જી.કનખરા, જીતુભાઈ ચોવટીયા, મનદિપસિંહ જાડેજા, ભુરાભાઈ ખફી, એ.ટી.અતરવાલા, તોસીફખાન પઠાણ, મહિપાલસિંહ જાડેજા, ઈકબાલ ખફી (ઈકાભાઈ), મહમદ ઈકબાલ, ઝાકીરભાઈ પટણી, હાજી હુશેન ખફી અને વકીલો ભરતભાઈ ગોંદીયા, હેમલભાઈ ચોટાઈ, રાજેશભાઈ ગોસાઈ, ચાંદનીબેન પોપટ, આરીફભાઈ ગોદર, અબ્દુલભાઈ શમા સાથે જામનગર શહેર ભાજપના જુદા જુદા વોર્ડના પ્રમુખો અકબરભાઈ કકકલ, નરેનભાઈ ગઢવી, નરેશભાઈ ધવલ, બ્રિજેશભાઈ વોરા, દિનેશભાઈ ચૌહાણ, મોહિતભાઈ મંગે તેમજ પૂર્વ  વોર્ડ પ્રમુખો પ્રજ્ઞેશભાઈ ભટ્ટ,વિજયસિંહ ગોહીલ,દિપકભાઈ વાછાણી, દિપકસિંધ ચૌહાણ,ભાવેશભાઈ કોઠારી, રાજુભાઈ નાનાણી,વેલજીભાઈ નકુમ, રઉફભાઈ ગઢકાઈ, મુકેશભાઈ વસોયા, જયેશભાઈ ઢોલરીયા, ધનજીભાઈ કછેટીયા, દીલીપભાઈ જોઈશર તથા લાલ પિરવારના શુભેચ્છકો અને મિત્રો દિપકભાઈ લાલ, વિનુભાઈ પાબારી, એડવોકેટ  સંજયદાન ગઢવી, ભરતભાઈ લાલ, અમીતભાઈ કારીયા (બીલ્ડર), અજયસિંહ ચુડાસમા, મનીષ્ાભાઈ ઠાકર, અશોકભાઈ વડેરા, અમીતભાઈ વોરા, અજયભાઈ કોઠારી, જીગરભાઈ માડમ, દિનેશભાઈ ઠાકુર, રાજુભાઈ સોની, જયપાલસિંહ ઝાલા, બળુભા જાડેજા, વિજયભાઈ રાજયગુરૂ, રાજુ વ્યાસ (મહાદેવ), જસ્મીનભાઈ ધોળકીયા, હાતીમભાઈ ગાંધી, દિનેશભાઈ તન્ના, ધનશ્યામસિંહ જાડેજા, સંજયભાઈ આશર, ચેંશભાઈ કામદાર, સૌરભભાઈ વોરા, રાજુભાઈ ભરવાડ, કપીલભાઈ ચંાવડીયા, ડો.હિતેશભાઈ જોશી, સહદેવસિંહ ચુડાસમા, અમીષ્ાભાઈ શાહ, મુબારકભાઈ મંધરા ઉપરાંત જામનગર જીલ્લા સહકારી બેંકના અલ્પેશભાઈ મોલીયા, નિકુલસિંહ જાડેજા, આનંદભાઈ ડાંગર, શહેરની જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સૌરભભાઈ બદીયાણી તથા સદસ્યો અને રામચંજી પ્રાકટય મહોત્સવ સમિતિના માધવ સુખપિરયા તથા સદસ્યો તેમજ શહેરના રાજક્યિ કાર્યકરો દિનેશભાઈ રબારી, બીમલભાઈ સોનછાત્રા, ભૌમીકભાઈ છાપીયા, નગીનભાઈ ખીરસરીયા, દર્શનભાઈ ત્રિવેદી, અનવરભાઈ સંધાર, વિશાલભાઈ લાખાણી, દેવેનભાઈ જોશી, ભરતભાઈ પરમાર, ચીનાભાઈ ચોટાઈ, ગજેન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ચુડાસમા, પારસભાઈ ભોજવાણી, ચંદુભાઈ ઢાપા, જીતુભાઈ મક્વાણા, ભરતભાઈ ભટ્ટી, ભદ્રેશભાઈ ચંદારાણા, અશ્વીનભાઈ રાયઠઠા, હરીશભાઈ નંદા, નિશાંતભાઈ અગારા, સંજયભાઈ દાઉદીયા, ગુલાબસિંહ જાડેજા, રવિરાજસિંહ જેઠવા, રાજદિપસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, અજયભાઈ વાધેલા,  પ્રવિણભાઈ કબીરા, જીવાભાઈ વાધેલા, મધુભાઈ વાળા, હરીશભાઈ ચૌહાણ, મહેશભાઈ ચૌહાણ, અતુલભાઈ પ્રજાપતિ, સીદી ઈકબાલભાઈ કોન્ટ્રાકટર, કમલેશભાઈ તન્ના, રજાકભાઈ ગવલી, રાજુભાઈ વાકાણી, ચેતનભાઈ અનડકટ વિગેરે ઉપસ્થિત રહયા હતાં.

આ રક્તદાન યજ્ઞ શહેરની જી.જી.હોસ્પિટલના સહકારથી યોજાયો હતો જેને સફળ બનાવવા માટે લાલ પિરવારના બન્ને ટ્રસ્ટના કાર્યકરો અજય કોટેચા, વિરાજ કાનાબાર, શનિ પરમાર, જીતુભાઈ નથવાણી, પિરમલ ચૌહાણ, હર્ષ્ા આશર, મીત પટેલ, ચેંશભાઈ મહેતા, અકરમ સુમરા, અખ્તર મીયાવા, રાજુભાઈ પોપટ, ક્વન તન્ના, રાજુભાઈ ચંદારાણા, વિવેક નેપાળી વગેરેએ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application