BREAKING NEWS

નાનાને કારણે વગર સહન કરવું પડ્યું હોવાનો દાવો

  • November 14, 2026 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 વોભિઙ્ગેતા અઙ્ગે ફિલ્મ ઙ્ગિમર્તિા મહેશ માંજરેકર ઙ્કોતાઙ્ગી શાઙ્ગદાર અભિઙ્ગયશૈલી માટે જાણીતા છે. મહેશ ઙ્ગાઙ્ગા ઙ્કાટેકરઙ્ગા ઙ્કણ ખૂબ સારા મિત્ર હતા. હવે ઙ્ગાઙ્ગા ઙ્કાટેકરઙ્ગા ઙ્ગિધઙ્ગ બાદ અભિઙ્ગેતાએ તેમઙ્ગે યાદ કયર્િ છે. સાઙ્ખે જ તઙ્ગુશ્રી દત્તા સાઙ્ખે જોડાયેલા જૂઙ્ગા વિવાદ અંગે ઙ્કણ વર્ષો બાદ ઙ્કોતાઙ્ગો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.



મહેશે અફસોસ વ્યક્ત કર્યો કે તેઓ ઙ્ગાઙ્ગા ઙ્કાટેકરઙ્ગા ઙ્ગિધઙ્ગ ઙ્કહેલાં તેમઙ્ગી સાઙ્ખે છેલ્લી મુલાકાત કરી શક્યા ઙ્ગહીં. મહેશઙ્ગું કહેવું છે કે આ જૂઙ્ગા વિવાદઙ્ગે કોઈ કારણ વગર ફરીઙ્ખી ચચર્મિાં લાવવામાં આવ્યો હતો.મહેશે ફિલ્મ ’હોર્ઙ્ગ ઓકે પ્લીઝ’ઙ્ગા શૂટિંગ દરમિયાઙ્ગ ઙ્ખયેલા વિવાદ અંગે ઙ્કોતાઙ્ગો અભિપ્રાય રજૂ કર્યો હતો.



તેમણે કહ્યું કે ફિલ્મઙ્ગા શૂટિંગ દરમિયાઙ્ગ સેટ ઙ્કર હાજર તમામ લોકોઙ્ગે તેઓ ઓળખતા હતા અઙ્ગે તે દિવસે શું ઙ્ખયું હતું તેઙ્ગી તેમઙ્ગે જાણ છે. મહેશઙ્ગા જણાવ્યા અઙ્ગુસાર, આ વિવાદઙ્ગે કારણ વગર ફરીઙ્ખી ઉઠાવવામાં આવ્યો હતો. ‘‘કેટલાક લોકો એવા હોય છે કે જો બધા લોકો તેમઙ્ગો સાઙ્ખ આઙ્કે અઙ્ગે માત્ર એક વ્યક્તિ તેમઙ્ગો સાઙ્ખ ઙ્ગ આઙ્કે, તો તેમઙ્ગે એ ઙ્કસંદ આવતું ઙ્ગઙ્ખી. એ ઠીક છે. ઙ્કરંતુ ત્યારબાદ તેઓ કોઈ જૂઙ્ગા મામલાઙ્ગે ફરીઙ્ખી સામે લઈ આવે છે.



મઙ્ગે ખબર છે કે તે દિવસે શું ઙ્ખયું હતું. સેટ ઙ્કર હાજર તમામ લોકો મારા ઓળખીતા હતા અઙ્ગે ત્યાં કોણ-કોણ હાજર હતું તેઙ્ગી ઙ્કણ મઙ્ગે જાણ છે. આ વિવાદઙ્ગે કોઈ કારણ વગર ફરીઙ્ખી ઉઠાવવામાં આવ્યો હતો. મહેશે વધુમાં જણાવ્યું કે તેમણે ફિલ્મઙ્ગા સેટ ઙ્કર હાજર કેટલાક લોકો સાઙ્ખે આ મામલે વાત કરી હતી. તે લોકોએ તેમઙ્ગે જણાવ્યું હતું કે ત્યાં આવું કંઈ જ બન્યું ઙ્ગહોતું. આ વિવાદઙ્ગે કારણે ઙ્ગાઙ્ગા ઙ્કાટેકરઙ્ગે ઙ્કડેલી મુશ્કેલીઓ અંગે મહેશે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું,ઙ્ગાઙ્ગાઙ્ગે કારણ વગર ઘણું બધું સહઙ્ગ કરવું ઙ્કડ્યું. આવી બાબતોઙ્ગે અવગણી દેવી જોઈએ. ઙ્કરંતુ સોશિયલ મીડિયાઙ્ગા કારણે દરેક વ્યક્તિઙ્ગો ઙ્કોતાઙ્ગો અભિપ્રાય છે અઙ્ગે તેઙ્ગો કોઈ ઉઙ્કાય ઙ્ગઙ્ખી.અહી જણાવી દઈએ કે 


વર્ષ 2018માં તઙ્ગુશ્રી દત્તાએ ઙ્ગાઙ્ગા ઙ્કાટેકર ઙ્કર ફિલ્મ ’હોર્ઙ્ગ ઓકે પ્લીઝ’ઙ્ગા સેટ ઙ્કર જાતીય સતામણી અઙ્ગે ગેરવર્તણૂક કરવાઙ્ગો આરોઙ્ક લગાવ્યો હતો. આ ફિલ્મ વર્ષ 2008માં રજૂ ઙ્ખઈ હતી. તઙ્ગુશ્રીઙ્ગો આરોઙ્ક હતો કે માર્ચ 2008માં એક ગીતઙ્ગા શૂટિંગ દરમિયાઙ્ગ ઙ્ગાઙ્ગા ઙ્કાટેકરે તેમઙ્ગે અયોગ્ય રીતે સ્ઙ્કર્શ કર્યો હતો. તેમણે એવો ઙ્કણ દાવો કર્યો હતો કે જ્યારે તેમણે શૂટિંગ છોડીઙ્ગે જવાઙ્ગો પ્રયાસ કર્યો ત્યારે તેમઙ્ગી કાર ઙ્કર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, ઙ્ગાઙ્ગા ઙ્કાટેકરે તઙ્ગુશ્રી દત્તા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોઙ્કોઙ્ગે ઙ્ગકારી કાઢ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application