ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામ પાસેથી બુધવારે સાંજે રેલ્વે ટ્રેક પરથી પસાર થઈ રહેલી એક ટ્રેન આડે અચાનક એક ગાય ઉતરી ચડતા ટ્રેનની ઠોકરે આ ગાય માતા ઇજાગ્રસ્ત બન્યા હતા. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા અહીંની પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકર દેશુરભાઈ ધમા સહિતના કાર્યકરોએ આ ગાયની જરૂરી સારવાર કરી અને તાકીદે અહીંની અબોલ તીર્થ વેટરનરી હોસ્પિટલ ખાતે પહોંચાડવાની કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅજમેરની હોટલમાં લાગેલી આગની જ્વાળામાં આવ્યું ભાવનગરનું દંપતિ
May 03, 2025 03:24 PMખાડીના પાણીમાં અકસ્માતે પડી જતા માચ્છીમારનું નિપજ્યુ મોત
May 03, 2025 03:21 PMવડવા, ચાવડીગેટ સહિતના વિસ્તારોમાં પોલીસ તપાસ
May 03, 2025 03:20 PMછાયા ચોકી રોડ પર અગાસી પરથી અકસ્માતે પડતા આધેડનું થયુ મોત
May 03, 2025 03:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech