રાજકોટ માર્કેટ યાર્ડમાં વેંચાતી તમામ જણસીઓમાં સૌથી મોંઘી જણસી એવા જીરૂની આજે ૫૧,૦૦૦ મણની આવક થઇ હતી અને હરરાજીમાં ગુણવત્તા અનુસાર પ્રતિ ૨૦ કિલોના રૂ.૩૫૭૦થી ૪૦૫૦ના ભાવે સોદા થયા હતા. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોના કુલ ૮૦૦ વાહનોને એન્ટ્રી અપાઇ હતી. યાર્ડમાં માર્ચ એન્ડિંગની એક સપ્તાહની રજા પડે તે પૂર્વે ખેડૂતો જણસીઓ વેંચીને રોકડા કરવા ઉતાવળા બન્યા છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે આજે જીરૂની આવક ૫૧૦૦૦ મણ,તુવેરની આવક ૬૫૦૦, રાય અને રાયડાની આવક ૪૫૦૦ મણ, મેથીની ૪૪૦૦૦ મણ, મગફળીની આવક ૪૮૦૦૦ મણ, કપાસની આવક ૧૦૦૦૦ મણ થઇ હતી. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા તથા ડિરેક્ટર્સએ ખેડૂતોને કોઇ મુશ્કેલી ન પડે તેની તકેદારી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech