જૂનાગઢમાં લોકસભા ચૂંટણી મતદાન જાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ૬૨ એકરમાં પરાયેલા ઉપરકોટના વિશાળ કિલ્લા માં વહેલી સવારે સાયકલ સવારોએ સાયકલ ચલાવી તા.૭મી મેએ અચૂક મતદાન માટે સંદેશ આપ્યો છે. આ સાયકલ રેલીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપરાંત સિનિયર સિટીઝન, ફર્સ્ટ ટાઈમ વોટર સહિતના સાયકલીસ્ટો જોડાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને સાયકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સાયકલ રેલીમાં ૫૦ી વધુ સાયકલીસ્ટો જોડાયા હતા. આ તકે સાયકલિસ્ટોએ નિર્ભયતાપૂર્વક, ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનોી પ્રભાવિત યા સિવાય મતદાન કરવા માટે શપ લીધા હતા. ઉપરાંત સાઇકલ સવારો મતદાન જાગૃતિ ર્એના સિગ્નેચર કેમ્પેઈનમાં પણ જોડાયા હતા.
ઉલ્લે ખનીય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ ર્એ રચનાત્મક પ્રયાસો હા ધરાયા છે, તેના જ ભાગરૂપે આ સાયકલ રેલીનું આયોજન કરાયું હતું.
મદદનીશ ચૂંટણી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે તા.૭મી મેએ મતદારો અવશ્ય મતદાન કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સાઇકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આગવી રીતે મતદાન જાગૃતિ માટે આ સાયકલ રેલી યોજવામાં આવી હતી.જેમાં ઉત્સાહભેર સાઈકલીસ્ટો જોડાયા હતા.સાયકલ એસોસિયેશનના પ્રમુખ કલ્પેશ સાખલાએ જણાવ્યું કે, આ સાયકલ રાઈડના માધ્યમી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન ાય તેવા સુભાશય સો સાયકલ રેલી યોજવામાં આવી હતી.
ત્યારે સિનિયર સિટીઝન, ફર્સ્ટ ટાઈમ વોટર સહિત દરેક મતદાતા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરે.આ સાયકલ રેલીમાં મહાનગરપાલિકાના નાયબ કમિશનર અજય ઝાપડા, જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ નરે, પોલીસ તાલીમ મહાવિદ્યાલયના આચાર્ય સહિત સાઇકલ સવારો જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક ક્લિકથી જાણો, તમારી મોંઘી બનારસી સાડી અસલી છે કે નકલી?
May 09, 2024 04:03 PMરાજકોટમાં વિદ્યાર્થીનીએ મેળવ્યા 99.99 PR, CA બનવાનું સ્વપન
May 09, 2024 04:01 PMનાની-નાની વાતમાં મૂડ બદલાતો હોય તો તેને હળવાશથી ન લો, થઇ શકે છે સ્વાસ્થ્ય પર અસર
May 09, 2024 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech