આટકોટ ગાયત્રીનગરમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ પ્રથમ સોમવારે ભક્તો ઉમટી પડ્યા
આટકોટ ગાયત્રીનગરમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ પ્રથમ સોમવારે ભક્તો ઉમટી પડ્યા
August 17, 2026 10:02 AM
શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે મહાદેવ મંદિર ખાતે દાદા નાં દર્શન પુજા કરવા વહેલી સવારથી ઉમટી પડ્યા ધેલા સોમનાથ બિલેશ્વર કંનનાથ જડીયા મહાદેવ મંદિર ખાતે ભક્તજનો ઉમટી પડ્યા વહેલી સવારથી આરતી નાં દર્શન કર્યા આટકોટ નાં ગાયત્રીનગર માં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રથમ સોમવારે ભક્તો ની ભીડ ઉમટી મહાદેવ ની પુજા અર્ચના કરી ભક્તો ધન્ય બન્યા પુજારી પ્રકાશભાઈ જોષી જણાવ્યું કે આજે સાંજે દીપમાળા મહાઆરતીનું આયોજન આજે સવારથી ભકતો દાદા નાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા