દીલ દીયા હૈ જાન ભી દેંગે એ આજકાલ તેરે લીયે: સીટી એજન્ટ હાજી અબ્બાસભાઇ

  • June 02, 2025 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજકાલ સાંઘ્ય દૈનિકની વર્ષ ૨૦૨૪-૨૫ના વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોમાં આજકાલના પાયાના પથ્થર અને સીટી એજન્ટ હાજી અબ્બાસભાઇ બાજીયાતએ એજન્ટો અને વિતરક ભાઇઓનો આભાર માની જણાવ્યું હતું કે, આજકાલને ખુબ જ આગળ વધારો, હીંમત ન હારો, હિંમત હારી જશો તો ખોવાઇ જશો, આજકાલનું વેંચાણ વધે એમાં ઘ્યાન આપો, આજકાલ સાંઘ્ય દૈનિક નંબર વન છે અને નંબર વન રહેશે તેમાં ફેરફાર નહીં થાય, અખબારનો વ્યવસાય મને વારસામાં મળ્યો છે.


​​​​​​​તેમ જણાવી હાજી અબ્બાસભાઇએ દીલ દીયા હૈ જાનભી દેંગે એ આજકાલ તેરે લીયે તેમ જણાવી એજન્ટો અને વિતરક ભાઇઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પંકિતને ઉપસ્થિત મહેમાનો તથા એજન્ટો અને વિતરક ભાઇઓએ તાળીઓથી વધાવી લીધી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application