માર્કેટીંગ યાર્ડ- ધ્રોલ દ્રારા અકસ્માતમાં અવશાન પામેલા ખેડુતો (૧) સ્વ. દિલીપભાઈ અમરશીભાઈ કગથરા (૨) સ્વ. રાજેશભાઈ રવજીભાઈ પેઢડીયા (૩) સ્વ. આર્યનભાઈ મહેશભાઈ મોરડ (૪) સ્વ. વિરજીભાઈ પ્રેમજીભાઈ પરસાણાના વારસદારોને વિમાના રૂપીયા એક એક લાખના ચેકનુ વિતરણ માર્કેટીંગ યાર્ડના ચેરમેન દેવકરણભાઈ ભાલોડીયાના અને વાઈસ ચેરમેન મયુરસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવેલ
વિમા ચેકના વિતરણ કાર્યક્રમમાં સેક્રેટરી ઉમેશ કગથરા, પુર્વ ચેરમેન રસીકભાઈ ભંડેરી, ધ્રોલ તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ નવલભાઈ મુંગરા, ધ્રોલ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, ઘોલ માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર રમેશભાઈ ભંડેરી, યોગેશભાઈ ચભાડીયા, હંસરાજભાઈ પાદરીયા, મગનભાઈ રત્નાણી, કરશનભાઈ ગડારા, વશરામભાઈ શીયાર, હરેશભાઈ પીપરીયા, જયસુખભાઈ ધમસાણીયા, કુંવરજીભાઈ અઘેરા, મહેશભાઈ ચીખલીયા, પરસોતમભાઈ પીપરીયા હાજર રહેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech