ગુજરાત રાજ્ય ના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધી સુદામાની પાવન નગરી પોરબંદર એરપોર્ટ ખાતે આગમન થતા તેમનું સ્વાગત કર્યું હતું.મુખ્યમંત્રી માધવપુર મેળાના ઉદ્ઘાટન માટે પધારેલ હોય તેમને એરપોર્ટ ખાતે આવકારવા જિલ્લા ભાજપ ના આગેવાનો જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ ઓડેદરા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વકેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, રામદેવભાઈ મોઢવાડીયા, જિલ્લા ભાજપના મહામંત્રીઓ અશોક્ભાઈ મોઢા, ખીમજીભાઈ મોતીવરસ, નિલેશભાઈ મોરી, પૂર્વપાલિકા પ્રમુખ સરજુભાઈ કારિયા, નવનિયુક્ત પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વેલકમ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસીઝફાયર નહિ, કાંઇક મોટું થવાનું છે: ટ્રમ્પના નિવેદને દુનિયાનું ટેન્શન વધાર્યું
June 17, 2025 04:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech