જૂનાગઢના પ્રદીપ ખાડિયામાં મકાનમાં ચાલતા દારૂના અડ્ડામા ૧૨૧ બોટલ સો બુટલેગર ઝડપાયો, જોષીપરાના બે અને મધુરમના ત્રણ મળી પાંચ ઇસમો ડમડમ હાલતમાં ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢમાં દારૂનું પીઠું ગણાતા પંચેશ્વર વિસ્તારમાં ખાડિયામાં મકાનમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીને આધારે ગઈકાલે રાત્રે સુનિલ પ્રવીણભાઈ સોલંકીના મકાનમાં ડીવાયએસપી સકવોડની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સુનિલ સોલંકીના મકાનના હોલમાં દારૂની મહેફીલો ચાલતી હતી.
પોલીસે બુટલેગરના કબજામાંી ૧૨૧ બોટલ વિદેશી દારૂ અને એક બિયરનું ટીન કબજે કર્યું હતું.જ્યારે સ્ળ પર દારૂની મહેફિલ માણતા વિકાસભાઈ હરેશભાઈ ઠુમર (જોષીપરા), જયદીપભાઇ ચાંદીગરા (મધુરમ), ચેતનભાઇ ઠુંમર (જોષીપરા), વિવેક અવિનાશ પ્રધાન (મધુરમ અર્પણ એપાર્ટમેન્ટ), અંકિત છગનભાઈ મણવર (મધુરમ આંગન ટાઉનશીપ) ૫ યુવકોને ડમડમ હાલતમાં ઝડપી લીધા હતા. પોલીસના દરોડા દરમ્યાન બુટલેગરના કબજા માંી દારૂ અને દારૂના વેચાણના રૂપિયા મળી કુલ ૧૨,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરી પોલીસે બુટલેગર સહિત છ સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી એ ડિવિઝન પીએસઆઇ સીદીએ હા ધરી હતી.
પંચેશ્વર રોડ વિસ્તારમાં પ્રદીપના ખાડિયા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા અને મહેફિલના સ્ળી તદન નજીક પ્રદીપ ટોકીઝ વિસ્તારની પોલીસ ચોકી આવેલી છે. પોલીસ ચોકી પાસે જ ડીવાયએસપી સ્કોડના દરોડામાં દારૂનો અડો અને મહેફિલ માણતા યુવકો ઝડપાતા ચકચાર જાગી છે અને સનિક પોલીસની કામગીરી સામે પણ પ્રર્શ્ના સર્જાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech