BREAKING NEWS

ભૂસ્ખલનના કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત અનેક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા

  • July 13, 2026 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં ઠાકુરવાડી અને મંકી હિલ રેલવે સ્ટેશનો વચ્ચે ભૂસ્ખલન થવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેના પરિણામે અનેક ટ્રેન સેવાઓના ટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે, રાજકોટ ડિવિઝન સંબંધિત પ્રભાવિત ટ્રેન જેમાં  ટ્રેન નંબર ૨૨૭૧૮ સિકંદરાબાદરાજકોટ એકસપ્રેસ, જે ૧૩ જુલાઈ ૨૦૨૬ના રોજ પ્રસ્થાન કરનારી છે, તે દાૈંડમનમાડ જલગાંવ પાલધી સુરત ટ પરથી દોડશે. ટ્રેન નંબર ૨૨૭૧૮ સિકંદરાબાદરાજકોટ એકસપ્રેસ, જે ૧૪ જુલાઈ ૨૦૨૬ ના રોજ પ્રસ્થાન કરનારી છે, તે  ાૈંડમનમાડ જલગાંવ પાલધી સુરત ટ પરથી દોડશે. ટ્રેન નંબર ૨૦૯૬૭ સિકંદરાબાદ પોરબંદર એકસપ્રેસ, જે ૧૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ પ્રસ્થાન કરનારી છે, તે દાૈંડમનમાડ જલગાંવ પાલધી સુરત ટ પરથી દોડશે. ટ્રેન નંબર ૧૬૬૧૪ કોયમ્બતૂર રાજકોટ એકસપ્રેસ, જે ૧૦ જુલાઈ ૨૦૨૬ ના રોજ પ્રસ્થાન કરનારી છે, તે દાૈંડમનમાડજલગાંવપાલધીસુરત ટ પરથી દોડશે. ટ્રેન નંબર ૨૨૭૧૭ રાજકોટ સિકંદરાબાદ એકસપ્રેસ, જે ૧૩ જુલાઈ ૨૦૨૬ના રોજ પ્રસ્થાન કરનારી છે, તે સુરત પાલધી મનમાડદાૈંડ સોલાપુર ટ પરથી દોડશે. ટ્રેન નંબર ૨૨૭૧૭ રાજકોટ સિકંદરાબાદ એકસપ્રેસ, જે ૧૫ જુલાઈ ૨૦૨૬ના રોજ પ્રસ્થાન કરનારી છે, તે સુરત પાલધીમન માડદાૈંડસોલાપુર ટ પરથી દોડશે.  ટ્રેન નંબર ૨૨૭૧૭ રાજકોટ સિકંદરાબાદ એકસપ્રેસ, જે ૧૬ જુલાઈ ૨૦૨૬ ના રોજ પ્રસ્થાન કરનારી છે, તે સુરત પાલધીમન માડદાૈંડ સોલાપુર ટ પરથી દોડશે.  ટ્રેન નંબર ૨૦૯૬૮ પોરબંદર સિકંદરાબાદ એકસપ્રેસ, જે ૧૪ જુલાઈ ૨૦૨૬ ના રોજ પ્રસ્થાન કરનારી છે, તે સુરત પાલધીમન માડદાૈંડ સોલાપુર ટ પરથી દોડશે. ટ્રેન નંબર ૧૬૬૧૩ રાજકોટ કોયમ્બતૂર એકસપ્રેસ, જે ૧૨ જુલાઈ ૨૦૨૬ના રોજ પ્રસ્થાન કરનારી છે, તે સુરત પાલધીમન માડદાૈંડસોલાપુર ટ પરથી દોડશે. રેલવે પ્રશાસન મુસાફરોને અપીલ કરે છે કે મુસાફરી શ કરતા પહેલા નેશનલ ટ્રેન ઇન્કવાયરી સિસ્ટમ, રેલવન એપ અથવા રેલવે હેલ્પલાઇન ૧૩૯ દ્રારા તેમની ટ્રેનની લેટેસ્ટ સ્થિતિ ચોક્કસ જાણી લે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application