BREAKING NEWS

જામનગર : કાલાવડના મોરીદડમાંથી પાંચ પત્તાપ્રેમીઓ પકડાયા

  • February 10, 2026 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  


કાલાવડ તાલુકાના મોરીદડ ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે.
​​​​​​​

 કાલાવડ ગ્રામ્ય પોલીસે ગઈકાલે મોરીદડ ગામમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા મનજીભાઈ રૂડાભાઈ પાતર, અશ્વિનભાઈ જીણાભાઈ સરમાળી, ભાવેશ સવજીભાઈ મોરી, જેન્તીભાઈ ખોડાભાઈ પરમાર (રહે. શાપર-કોટડા સાંગાણી) અને ચેતન મનસુખભાઈ પરમારની અટકાયત કરી લઇ તેઓ પાસેથી ૪,૩૯૦ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application