જામજોધપુર મુકામે પિત્રોડા પરિવારના કુળદેવી શ્રી બાલાવી માતાજીના હવનનું આયોજન તા ૧૭ - ૧૦ - ૨૦૨૪ ગુરુવાર આસો સુદ પુનમનાના રોજ કરાયેલ છે. જેમાં બપોરે ૧-૦૦ વાગ્યે હવનનું બીડુ હોમાશે બીડુ હોમાયા બાદ મહાપ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે તો આ કાર્યક્રમમાં સમગ્ર પિત્રોડા પરિવાર ઉપસ્થિત રહેવા તથા કાર્યક્રમ અંગેની વિગત વાર માહિતી માટે મો ૯૯૭૯૬ ૪૬૬૨૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅજમેરની હોટલમાં લાગેલી આગની જ્વાળામાં આવ્યું ભાવનગરનું દંપતિ
May 03, 2025 03:24 PMખાડીના પાણીમાં અકસ્માતે પડી જતા માચ્છીમારનું નિપજ્યુ મોત
May 03, 2025 03:21 PMવડવા, ચાવડીગેટ સહિતના વિસ્તારોમાં પોલીસ તપાસ
May 03, 2025 03:20 PMછાયા ચોકી રોડ પર અગાસી પરથી અકસ્માતે પડતા આધેડનું થયુ મોત
May 03, 2025 03:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech