પોરબંદરના રતનપર ગામે આવેલી પથ્થરની પડતર ખાણો અને ગુફાઓ અને વિકસાવવાની કાર્યવાહી શ થવાની છે,ત્યારે તેનો પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ કરીને વન્ય પ્રાણીઓને નુકસાન થશે તેમ જણાવ્યું છે.
છાંયા-રતનપરની ખાણોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની તૈયારી થઇ રહી છે ખબર નહી આ કાર્ય સા છે કે નહી?! પણ આ જંગલ વિસ્તારમાં અંદાજીત ૫૦-૬૦ વર્ષથી વસવાટ કરતા વન્ય જીવોનું ધ્યાન રાખીને થાય તો સા ગુફામાં શિયાળ, સસલા,નોડીયા, ખેરા, મોર, ચકલા, તેતર તથા અન્ય હજારો જીવો વર્ષોથી વસે છે. અને તેનો આ કુદરતી આશરો છે જો આ બધી ખાણો માણસોના ફરવા હરવા તથા મોજમજા માટે ફાળવી દેશે તો આ જીવોનું નિકંદન નીકળી જશે માણસ જાતના મોજ શોખને આનંદ પ્રમોદ માટે આ કરવુ આ જીવોનો મુક્ત આશરો છીનવવો એ પણ યોગ્ય નથી એટલે માનવ જીવન માટે ઘણા સ્થળો છે આ જીવો માટે ક્યાંય કઈ જગ્યા વધવા દીધી નથી તો આ મોજ મજાને હરવા ફરવાનું સ્થળ બનાવવુ યોગ્ય છે ને માની લ્યો કે આનાથી પોરબંદરનો વિકાસ થઈ શકે તેમ હોય તો તેની સાથે આ જીવોનું પણ વિચારીને કાર્ય કરવું જોઈએ,પરંતુ એવું ન બને કે આપણા સ્વાર્થ માટે આ જીવોનું નિકંદન નીકળી જાય કારણ કે વન્યજીવો પ્રકૃતિના પાલન હાર પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech