એસપી દ્વારા બદલીનો ગંજીફો ચિપાયો : સીટી, એસઓજી સહિતના કર્મીઓનો સમાવેશ
જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા દિવાળીના તહેવારો બાદ ફરી ગંજીપો ચીપવામાં આવ્યો છે, અને જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા 50 પોલીસ કર્મચારીઓની આંતરિક ફેરબદલીના ઓર્ડર કાઢ્યા છે.
જામનગરની એસ.ઓ.જી. શાખા ઉપરાંત શહેરના સિટી એ. ડિવિઝન, બી. ડિવિઝન તથા સી. ડિવિઝન ઉપરાંત પંચકોશી એ. અને બી. ડિવિઝન, સિક્કા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા, શેઠવડાળા, પોલીસ હેડ ક્વાર્ટર, ધ્રોલ, જોડિયા, જામજોધપુર અને કાલાવડ પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 50 જેટલા પોલીસ કોન્સ્ટેબલ તથા હેડ કોન્સ્ટેબલની આંતરિક બદલી કરવામાં આવી છે. ગઈકાલે મોડી સાંજે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા બદલીઓના ઓર્ડર કાઢવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાળકના હાથ બાંધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યના ગુનેગારને આજીવન કેદ, દંડ
May 03, 2025 02:36 PMરાજકોટની એવી આંગણવાડી.. જ્યાં ભૂલકાંને પાણી પીવાનું રીમાઇન્ડર આપવા વાગે છે વોટર બેલ!
May 03, 2025 02:18 PMપ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ '25ની યાદીમાં ભારત 151મા ક્રમે
May 03, 2025 02:14 PMભોપાલ દુષ્કર્મકાંડના મુખ્ય આરોપીએ પિસ્તોલ છિનવતા પોલીસ દ્વારા એન્કાઉન્ટર, પગમા ગોળી વાગી
May 03, 2025 02:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech