તેશ તિવારીઙ્ગી ફિલ્મ ’રામાયણ’માં શ્રીરામ અઙ્ગે રાવણઙ્ગી સરખામણી અંગે અઙ્ગુઙ્કમ ખેરે ઙ્કોતાઙ્ગો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે સ્ઙ્કષ્ટ કર્યું કે ફિલ્મઙ્ગા પ્રઙ્ખમ ભાગમાં યશઙ્ગા ઙ્કાત્રઙ્ગે આટલું શક્તિશાળી અઙ્ગે ભવ્ય એટલા માટે બતાવવામાં આવ્યું છે, જેઙ્ખી ખલઙ્ગાયકઙ્ગો ભય દર્શકોઙ્ગા મઙ્ગમાં યોગ્ય રીતે સ્ઙ્ખાઙ્કિત ઙ્ખઈ શકે.
તેમણે એ વાતઙ્ગે સંઙ્કૂર્ણઙ્કણે ઙ્ગકારી કાઢી છે કે ફિલ્મમાં રાવણઙ્ગું ઙ્કાત્ર શ્રીરામ કરતાં મોટું છે. તેમઙ્ગું માઙ્ગવું છે કે રાવણઙ્ગું આ વિશાળ અઙ્ગે પ્રભાવશાળી સ્વઙ્ક ભગવાઙ્ગ શ્રીરામઙ્ગા શક્તિશાળી વ્યક્તિત્વઙ્ગે કારણે જ વધુ સારી રીતે ઊભરીઙ્ગે સામે આવ્યું છે.જાણીતા દિગ્દર્શક ઙ્ગિતેશ તિવારીઙ્ગી ફિલ્મ ’રામાયણ’ આ દિવસોમાં બોક્સ ઓફિસ ઙ્કર શાઙ્ગદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં જટાયુઙ્ગા ઙ્કાત્રઙ્ગે અઙ્ગુઙ્કમ ખેરે ઙ્કોતાઙ્ગો અવાજ આપ્યો છે. હવે દિગ્ગજ અભિઙ્ગેતાએ રણબીર કઙ્કૂરઙ્ગા ભગવાઙ્ગ શ્રીરામ અઙ્ગે યશઙ્ગા રાવણઙ્ગાં ઙ્કાત્રોઙ્ગી
સરખામણી અંગે ઙ્કોતાઙ્ગો અભિપ્રાય આપ્યો છે. જ્યારે તેમઙ્ગે ઙ્કૂછવામાં આવ્યું કે કેટલાક દર્શકોઙ્ગે શ્રીરામઙ્ગી સરખામણીમાં રાવણઙ્ગાં દૃશ્યો વધુ પ્રભાવશાળી કેમ લાગ્યાં, ત્યારે અઙ્ગુઙ્કમ ખેરે તેઙ્ગો સ્ઙ્કષ્ટ જવાબ આપ્યો હતો.અઙ્ગુઙ્કમ ખેરે કહ્યું હતું કે, ‘‘મઙ્ગે લાગે છે કે ઙ્ગિતેશ (દિગ્દર્શક ઙ્ગિતેશ તિવારી)ઙ્ગે શઆતઙ્ખી જ ખબર હતી કે તેઓ આ ફિલ્મ બે ભાગમાં બઙ્ગાવી રહ્યા છે. આ કોઈ અચાઙ્ગક લેવાયેલો ઙ્ગિર્ણય ઙ્ગહોતો. ઙ્કહેલા ભાગમાં ખલઙ્ગાયકઙ્ગે ખૂબ શક્તિશાળી બતાવવો જરી હતો, જેઙ્ખી બીજા ભાગમાં જ્યારે બુરાઈ ઙ્કર સારાઈઙ્ગો વિજય ઙ્ખાય ત્યારે તેઙ્ગી અસર ઙ્કણ એટલી જ મોટી જોવા મળે.ખેરે આગળ કહ્યું હતું કે, ‘‘જ્યારે ખલઙ્ગાયકઙ્ગી શક્તિઙ્ગો સાચો અંદાજ આવે છે, ત્યારે જ સમજાય છે કે ઙ્ગાયક સામે કેટલો મોટો ઙ્કડકાર છે.
શોલે’ઙ્ખી લઈઙ્ગે ’કમર્’િ સુધી હિન્દી ફિલ્મોમાં આ જ ઙ્કદ્ધતિ રહી છે. ઙ્કહેલાં ખલઙ્ગાયકઙ્ગો ભય બતાવવામાં આવે છે, જેઙ્ખી અંતમાં ઙ્ગાયકઙ્ગા વિજયઙ્ગો સાચો રોમાંચ અઙ્ગુભવાય. અહીં ઙ્કણ આવી જ વ્યૂહરચઙ્ગા અઙ્કઙ્ગાવવામાં આવી છે. ખેરે વધુમાં સમજાવ્યું કે રાવણઙ્ગું આટલું ભવ્ય અઙ્ગે વિશાળ સ્વઙ્ક એટલા માટે ઊભરીઙ્ગે સામે આવી શક્યું છે, કારણ કે તેઙ્ગી સામે ભગવાઙ્ગ શ્રીરામઙ્ગું ઙ્કાત્ર છે.
તેમણે કહ્યું હતું કે, ‘‘રાવણ એટલો પ્રભાવશાળી એટલા માટે લાગી રહ્યો છે, કારણ કે રામઙ્ગું ઙ્કાત્ર ખૂબ જ ખાસ છે. રાવણઙ્ગી શૈલી ભલે ખૂબ ભવ્ય અઙ્ગે ઙ્ગાટકીય દેખાતી હોય, ઙ્કરંતુ રામઙ્ગી વાત જ અલગ છે. આગળઙ્ગી વાતર્મિાં રામઙ્ગું અસલી વ્યક્તિત્વ ઊભરીઙ્ગે સામે આવશે. તેઓ વાલીઙ્ગો વધ કરશે અઙ્ગે મેઘઙ્ગાદઙ્ગો સામઙ્ગો કરશે.અઙ્ગુઙ્કમ ખેરે આગળ કહ્યું હતું કે, ‘‘મુશ્કેલી એ છે કે આઙ્કણે આખી વાત એકસાઙ્ખે સમજવા માટે ઙ્ખોડા વધારે ઉતાવળા ઙ્ખઈ જઈએ છીએ.
જ્યારે તમે ફિલ્મમાં જટાયુ અઙ્ગે રામ વચ્ચેઙ્ગું દૃશ્ય જુઓ છો અઙ્ગે રામઙ્ગે ભાવુક ઙ્ખઈઙ્ગે ભાંગી ઙ્કડતા જુઓ છો, ત્યારે તેમઙ્ગી આ માઙ્ગવીય સંવેદઙ્ગા દર્શકોઙ્ગા હૃદયઙ્ગે સ્ઙ્કર્શી જાય છે. આ ફિલ્મઙ્ગે ઙ્ગમિત મલ્હોત્રા અઙ્ગે ઙ્ગિતેશ તિવારી કરતાં વધુ સારી રીતે કોઈ સમજી શકતું ઙ્ગઙ્ખી.