- સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ વિજેતા -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં ખેલ મહાકુંભનું તાલુકા કક્ષાએ આયોજન થયું હતું. જે ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી માધ્યમ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. ચેસ રમતમાં U- 11 માં મોદી રાઘવે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. U- 14 માં પંચમતિયા દર્શનએ બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. U- 14માં મોદી ભાગ્યશ્રીએ ચતુર્થ નંબર પ્રાપ્ત કર્યો હતો. આ બધા ખેલાડીઓ જિલ્લા કક્ષાએ ચેસ રમવા જશે.
જિલ્લા કક્ષાએ મોદી રાઘવએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. શાળાના ફાધર બેની જોસેફ અને વ્યાયામ શિક્ષક કે.આર. પરમારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech