મહુવા શહેરના ગાંધીબાગ વિસ્તારમાં તેજ ગતિએ જઈ રહેલી કારના ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં રહેલી નાસ્તાની એક કેબીનમાં ઘૂસી ગઈ હતી. જો કે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી ન હતી. જયારે કેબીન તેમજ કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech