બોલિવૂડ અભિનેત્રીઓથી લઈને દક્ષિણની સુંદરીઓ સુધી તેઓ તેમના અભિનય તેમજ તેમની કિલર અદાઓથી ચાહકોને પ્રભાવિત કરે છે. જેમાં ક્યારેક એક તો ક્યારેક બીજી અભિનેત્રી વધુ લોકપ્રિય હોય છે. એ મુજબ જાણો આ ફેબ્રુઆરી 2025 માં કઈ અભિનેત્રીએ સૌથી વધુ ચાહકોનું ધ્યાન ખેંચ્યું અને બધા વચ્ચે છવાઈ ગઈ.
ઓરમેક્સ મીડિયા દ્વારા ફેબ્રુઆરી 2025 માં ભારતમાં સૌથી લોકપ્રિય મહિલા ફિલ્મ સ્ટાર્સની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 10 અભિનેત્રીના નામ શામેલ છે, જેમાં બોલિવૂડથી લઈને સાઉથ ઇન્ડસ્ટ્રી સુધીની અભિનેત્રીઓ શામેલ છે. આ વખતે દક્ષિણ અભિનેત્રી લોકપ્રિયતાના સંદર્ભમાં આગળ છે.
લોકપ્રિયતાની યાદીમાં દક્ષિણની અભિનેત્રીઓનો દબદબો
સૌથી લોકપ્રિય પુરુષ ફિલ્મ સ્ટાર્સની યાદી પણ જાહેર કરવામાં આવી
સૌથી લોકપ્રિય મહિલા ફિલ્મ સ્ટાર્સની સાથે સૌથી લોકપ્રિય પુરુષ ફિલ્મ સ્ટાર્સની યાદી પણ બહાર પાડવામાં આવી છે. આ શ્રેણીમાં પણ દક્ષિણના સ્ટાર્સ પ્રભુત્વ ધરાવે છે. પ્રભાસ સૌથી લોકપ્રિય પુરુષ ફિલ્મ સ્ટાર બની ગયો છે. જ્યારે થલપતિ વિજય બીજા સ્થાને છે અને અલ્લુ અર્જુન ત્રીજા સ્થાને છે. આ યાદીમાં શાહરૂખ ખાન ચોથા સ્થાને છે અને રામ ચરણ પાંચમા સ્થાને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech