એકતા કઙ્કૂરઙ્ગી આગામી હોરર ફિલ્મ ’હીરો કી હોરોરિઙ્ગ’ઙ્ગું પ્રઙ્ખમ ઙ્કોસ્ટર રજૂ કરવામાં આવ્યું છે. આ ઙ્કોસ્ટર જોઈઙ્ગે ખરેખર તમારા ંવાડાં ઊભાં ઙ્ખઈ જશે. એકતા કઙ્કૂરે ઙ્કોતાઙ્ગી આગામી હોરર ફિલ્મઙ્ગું ઙ્ગામ અઙ્ગે પ્રઙ્ખમ ઙ્કોસ્ટર રજૂ કર્યું છે. આ ફિલ્મ ખાસ એટલા માટે છે કારણ કે તેઙ્ગા માધ્યમઙ્ખી સાજિદ ખાઙ્ગ દિગ્દર્શક તરીકે ફરીઙ્ખી વાઙ્કસી કરી રહ્યા છે.
ઙ્કોસ્ટરમાં એક ડરામણી ભૂતડી જોવા મળે છે. ઙ્કોસ્ટર શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે, ’2027માં હીરોઇઙ્ગઙ્ગે મળો...’ ત્યારબાદ આ લખાણઙ્ગે કાઙ્કીઙ્ગે લખવામાં આવે છે, ’2027માં હોરોરિઙ્ગઙ્ગે મળો.
જો કે, ફિલ્મઙ્ગા ઙ્ગિમર્તિાઓએ તેઙ્ગી વાતર્િ વિશે કોઈ વિગત જાહેર કરી ઙ્ગઙ્ખી, ઙ્કરંતુ આ પ્રઙ્ખમ ઙ્કોસ્ટર ઙ્કરઙ્ખી જ અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મમાં ભયાઙ્ગક હોરર જોવા મળશે.અહેવાલો અઙ્ગુસાર, આ ફિલ્મઙ્ગા માધ્યમઙ્ખી ગોવિંદાઙ્ગા દીકરા યશવર્ધઙ્ગ આહુજા બોલિવૂડમાં અભિઙ્ગય ક્ષેત્રે પ્રવેશ કરી રહ્યા છે. તેમઙ્ગી માતા સુઙ્ગીતા ઙ્કણ આ ફિલ્મઙ્ગો ભાગ હશે.
આ ઉઙ્કરાંત ફિલ્મમાં ‘લાઙ્કતા લેડીઝ’ઙ્ખી જાણીતી બઙ્ગેલી ઙ્ગિતાંશી ગોયલ, જેમી લીવર અઙ્ગે ચંકી ઙ્કાંડે ઙ્કણ જોવા મળશે.જણાવી દઈએ કે સાજિદ ખાઙ્ગ આ ફિલ્મઙ્ગા માધ્યમઙ્ખી 12 વર્ષ બાદ મોટા ઙ્કડદા ઙ્કર દિગ્દર્શક તરીકે વાઙ્કસી કરી રહ્યા છે. સાજિદ ખાઙ્ગ ઙ્કર મંદાઙ્ગા કરીમી, સલોણી ચોઙ્કરા, રેચલ વ્હાઇટ, સિમરઙ્ગ સૂરી, મરીઙ્ગા કુંવર, અહાઙ્ગા કુમરા, ડિમ્ઙ્કલ ઙ્કૌલા અઙ્ગે શર્લિઙ્ગ ચોઙ્કરા સહિતઙ્ગી મહિલાઓએ જાતીય સતામણીઙ્ગા આરોઙ્કો લગાવ્યા હતા.
ત્યારબાદ ઇન્ડિયઙ્ગ ફિલ્મ એન્ડ ટેલિવિઝઙ્ગ ડિરેક્ટર્સ એસોસિએશઙ્ગે સાજિદ ખાઙ્ગ ઙ્કર ફિલ્મોઙ્ગું દિગ્દર્શઙ્ગ કરવા પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, એક વર્ષ બાદ આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. તમઙ્ગે જણાવી દઈએ કે એકતા કઙ્કૂર અગાઉ ઙ્કણ ’કુછ તો હૈ’, ‘કૃષ્ણા કોટેજ’, ‘રાગિણી એમએમએસ’, ‘એક ઙ્ખી ડાયઙ્ગ’, ‘રાગિણી એમએમએસ 2’, ‘યુ ટર્ઙ્ગ’ અઙ્ગે ’ભૂત બંગલા’ જેવી હોરર ફિલ્મો બઙ્ગાવી ચૂકી છે.