BREAKING NEWS

દેલવાડા ગામે નિધિ ક્રેડિટ કો-ઓપરેટિવ મંડળીના સંચાલકોએ રૂ ૧.૫૦ કરોડનું ફૂલેકું

  • November 05, 2026 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉા તાલુકાા દેલવાડા ગામે ર્મદા કોમ્પ્લેક્સમાં િધિ ક્રેડિટ કો-ઓરેટીવ સોસાયટી શરાફી સહકારી મંડળી લી. ામી ઓફિસ દેલાવડાી મહિલા મીષા ચન્દ્રકાન્ત ંડ્યા અે મેેજર દિેશ જગુભાઈ ઉર્ફે ુંજા રાઠોડ (રહે. ઉા)એ ખાતાધારકોે મહિે બે ટકા અે વરસે 24 ટકા ઉંચા વ્યાજ આવાી લાલચ આી ખાતા ખોલાવી દૈકિ બચત કરાવતા હતાં. ગત તા. 25-10-26 હેલા ઓફિસ બંધ કરી ાસી ગયા હતાં અે આ અંગે ઉા ોલીસ સ્ટેશમાં ઉાા અિદ્ધભાઈ મકવાણા સહીત ચાર ખાતા ધારકોએ ઉા ોલીસમાંં લેખિત અરજી આી હતી.


શહેર અે તાલુકાા સેંકડો લોકોા કરોડો યિા સલવાઈ ગયા હોય તમામ લોકોએ આધાર ુરાવા સો ઉાા ગરસેવીકા રાજલબે બાંભણીયા, કોળી યુવા સંગઠા પ્રમુખ અલ્ેશભાઈ બાંભણીયા અે કોળી આગેવાોે બ રજુઆત કરતા બન્નેી આગેવાી હેઠળ ઉા પ્રાંત અધિકારીે તેમજ ોલીસે આવેદત્ર આી ફરિયાદ દાખલ કરવા અે આરોીઓે કડી લોકોે મરણ મૂડી રત આવા માગણી કરતા ોલીસ સફાળી જાગી હતી.



ભોગ બાર વૈશાલીબે વિજયભાઈ ફુલબારીયા (રહે. વાબંદર તા. ઉા)ી ફરિયાદ ઉરી િધિ ક્રેડિટ કો-ઓરેટીવ સોસાયટી શરાફી સહકારી મંડળી દેલવાડાા ચેરમે મીષા ચન્દ્રકાન્ત ંડયા અે તેા મેેજર દિેશ જગુભાઈ ઉર્ફે ુંજા રાઠોડ (રહે. ઉા)એ ગત વરસ 2020ી તા.22-10-2026 દરમિયા મંડળીા ખાતેદાર બાવી વૈશાલીબે તેમજ તેમા તિ વિજયભાઈ રતિલાલ ફુલબારીયાએ ટુકડે ટુકડે જમાં કરવા 45 લાખો ચેક ઓલ, સસરા રતિલાલ બાબુભાઇ ફુલબારીયાએ 10,50,000 જમા કરાવેલ ંણદોયા વિોદભાઈ હરજીવભાઈ 15 લાખ જમા કરાવેલ કુલ એક જ રિવારે 70 લાખ 50 હજાર જમા કરાવેલ તેમજ ઉા શહેર, દેલાવડા, દાંડી, રામરા, ચાકવડ, દુધાળા, વાબંદર વિગેરે ગામોા 17ી વધુ લોકોે દર મહિે 2 ટકા વ્યાજ આવાી લાલચ આી કુલ યિા 1.56 કરોડી વધુ રકમ ઉઘરાવી મંડળીી ઓફિસે તાળાં મારી ાસી ગયા હતાં. આ ફરિયાદ તો ખાલી િધિ કો ઓરેટીવ સોસાયટી શરાફી સહકારી મંડળી લી. છે.


દેલવાડા ોસ્ટ ઓફિસમાં ણ મીષા ચન્દ્રકાન્ત ંડયા બચત એજન્ટ તરીકે કામ કરતા હોય ત્યાં કેટલા ખાતાધારકોી કેટલી રકમ કૌભાંડ યુ તેી હજુ માહિતી મળી ી. ોલીસે બન્ને આરોીઓી ામજોગ અે અન્ય સંડોવાયેલ આરોીઓ સામે 1 કરોડ 50 લાખ 63 હજાર 404ી વધુ રકમ ઉઘરાવી ોતાા અવા તેા વતી અન્ય કોઈ અંગત ઉયોગમાં લઇ મંડળી બંધ કરી ફરિયાદ અે સાહેદઓે યિા ા ચૂકવી અગાઉ ૂર્વ આયોજ કરી છેતરડિંી અે વિશ્ર્વાસઘાત કરી ભાગી ગયાી ફરિયાદ દાખલ કરી હતી.

ોલીસે બીએએસ કલમ 316(2), 313(5), 318(4), 61(1), 54 તા ગુજરાત પ્રોટેક્શ ઇન્ટરેસ્ટ ઓફ ડિોઝીટ ઈ ફાઇન્સયલ અધિયિમ એસ્ટેબલિસ્ટ એક્ટ 3 મુજબ ગુો દાખલ કરેલ છે. ોલીસ ઇન્સ્ેક્ટર કે.આઈ. જાડેજાએ લોકોે અીલ કરી છે કે, જે કોઈ આ મહિલા મીષા ંડયા અે દિેશ રાઠોડો ભોગ બેલ હોય તેમણે ઉા ોલીસ સ્ટેશે આધાર ુરવા સો રજુઆત કરવા જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application