પ્રાપ્ત વિગત મુજબ રાજાવડલા ગામે રહેતો અજય રાજેશભાઈ દલસાણીયા (ઉ.વ.18) ગત બપોરે દોઢેક વાગ્યે ઘરે હતો ત્યારે મોટાભાઈ લાલજીએ ઝગડો કરી છરી-પાઇપ વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવક ડ્રાઇવિંગ કામ કરે છે, મોટાભાઈ લાલજીને દારૂ પીવાની ટેવ હોય ગઈકાલે દારૂ પી ને આવ્યા બાદ મોટરસાઇકલ માગતા આપવાની ના પાડતા ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech