રેલનગર વિસ્તારમાં આવેલી છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં મહિલા સંચાલિત જુગારધામ પર પ્ર.નગર પોલીસે દરડો પાડી અહીં જુગાર રમતા પાંચ મહિલા સહિત દશ શખસોને ઝડપી લીધા હતા.
જુગારના આદરોડા ની જાણવા મળતી વિગતો મુજબ પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ બી.એમ.ઝણકાંટની રાહબરી હેઠળ એએસઆઈ સી.એમ. ચાવડા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે અહીં રેલનગર વિસ્તારમાં આવેલી છત્રપતિ શિવાજી ટાઉનશીપ માં બ્લોક નંબર એફ ૨૦૨ માં રહેતા ભકિતબેન જયંતીલાલ રાજગોર નામની મહિલાના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા પાંચ મહિલા સહિત ૧૦ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૦,૫૦૦ કબજે કર્યા હતા. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં ભકિતબેન ઉપરાંત ભાવનાબેન ઈલેશભાઈ ગોહિલ, અંજુબેન ચંદુભાઈ રાઠોડ, પલબેન સંજયભાઈ માણેક, હંસાબેન ડાયાભાઈ ડાવેરા,કિશોર મેઘમલભાઈ ટેલવાણી, ઉમર અલારખાભાઈ બ્લોચ, નિલેશ મનહરભાઈ ભાસ્કર, હનીફ જમાલભાઈ ભાવડ અને ધી લખમણભાઇ કોરિયાનો સમાવેશ થાય છે.
આજીડેમ ચોકડી પાસે આવેલી શિવધામ સોસાયટીમાં શેરી નંબર–૩ માં રહેતા ભરતભાઈ પ્રેમજીભાઈ ગોસ્વામીના મકાનમાં આજીડેમ પોલીસે દરડો પાડી અહીં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ પિયા ૨૩,૬૫૦ કબજે કર્યા હતા. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં ભરત ગોસ્વામી ઉપરાંત ગોપાલ ભીખાભાઈ પરાડિયા, અશ્વિન છગનભાઈ ગોસ્વામી, જગદીશ જયંતીભાઈ કાપડિયા, કલ્પેશ હેમંતભાઈ લોઠીયા અને મોહન દેવજીભાઈ સિદ્ધપરાનો સમાવેશ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech