'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોમાં કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના મામલે આજે ફરી પાંચેય પેનલિસ્ટ મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલમાં હાજર થયા હતા.
'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોમાં કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના મામલે આજે ફરી પાંચેય પેનલિસ્ટ મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલમાં હાજર થયા હતા. માહિતી મુજબ, અપૂર્વા મખીજાએ સૌથી પહેલા પોતાનું નિવેદન નોંધાવ્યું અને પૂછપરછ બાદ ત્યાંથી રવાના થઈ ગઈ. જ્યારે બાકીના ચારેય પેનલિસ્ટ સમય રૈના, રણવીર અલ્હાબાદિયા, આશિષ ચંચલાની અને જસપ્રીત સિંહની અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે.
સમય, રણવીર નોંધાવી રહ્યા છે નિવેદન
મહારાષ્ટ્ર સાયબર સેલ અનુસાર શોના તમામ પાંચ પેનલિસ્ટ આજે મહારાષ્ટ્ર સાયબર સમક્ષ હાજર થયા હતા. સમય રૈના, રણવીર અલ્હાબાદિયા, અપૂર્વા મુખીજા, જસપ્રીત સિંહ અને આશિષ ચંચલાની પોતાનું નિવેદન નોંધાવવા મહારાષ્ટ્ર સાયબર પહોંચ્યા હતા. અપૂર્વા મુખીજાએ પોતાનું નિવેદન નોંધાવ્યું અને ઓફિસમાંથી નીકળી ગઈ. બાકીના લોકો પોતાનું નિવેદન નોંધાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીમા ઉદ્યોગમાં હાહાકાર: અમદાવાદ પ્લેન ક્રેશનો 4000 કરોડનો દાવો, અત્યાર સુધીનો સૌથી મોટો
June 16, 2025 11:40 PMઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech